બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / Zara Patel, the girl with Rashmika's deepfake video, comes forward: I have no hand in this

મનોરંજન / રશ્મિકાના ડીપફેક વીડિયોવાળી યુવતી ઝારા પટેલ સામે આવી: કહ્યું આમાં મારો કોઈ હાથ નથી, જો આવું જ રહ્યું તો...

Megha

Last Updated: 07:15 PM, 7 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રશ્મિકા મંદાનાના એક ડીપફેક વીડિયોને લઈને હોબાળો થઈ રહ્યો છે. જેના શરીર પર રશ્મિકાનો ચહેરો લગાવવામાં આવ્યો હતો તે યુવતીએ હવે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે.

  • રશ્મિકા મંદાનાના ડીપફેક વીડિયોમાં ઝારા પટેલનું નિવેદન સામે આવ્યું 
  • ડીપફેક વીડિયોમાં રશ્મિકા મંદાનાનો ચહેરો અને ઝારા પટેલનું શરીર 
  • મારો એ ડીપફેક વિડીયો સાથે કોઈ લેવાદેવા નથી - ઝારા પટેલ

રશ્મિકા મંદાનાના ડીપફેક વીડિયો ક્લિપમાં એ યુવતીનું નિવેદન સામે આવ્યું છે જેનો આ રીયલ વિડીયો છે. એ છોકરીનું નામ છે ઝારા પટેલ. તેનું કહેવું છે કે આ વીડિયો જોઈને તે પોતે પણ પરેશાન છે અને તેને આની સાથે કોઈ લેવાદેવા નથી. ઝારાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું છે કે તમે ઈન્ટરનેટ પર જે જુઓ છો તેના પર વિશ્વાસ ન કરો. વાયરલ થયેલા ડીપફેક વીડિયોમાં રશ્મિકા મંદાનાના ચહેરા અને ઝારા પટેલના શરીરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

ઝારાએ લખ્યું- જે દેખાઈ રહ્યું છે તે સાચું નથી 
રશ્મિકા મંદાનાના એક ડીપફેક વીડિયોને લઈને હોબાળો થઈ રહ્યો છે. જેના શરીર પર રશ્મિકાનો ચહેરો લગાવવામાં આવ્યો હતો તે યુવતીએ હવે તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. ઝારા પટેલ લખે છે, મને ખબર પડી કે કોઈએ લોકપ્રિય અભિનેત્રીના ચહેરાનો ઉપયોગ કરીને મારા શરીર પર ડીપફેક વીડિયો બનાવ્યો છે. મારો એ ડીપફેક વિડીયો સાથે કોઈ લેવાદેવા નથી અને જે બન્યું તેનાથી હું ખૂબ જ વ્યથિત છું. મને એવી મહિલાઓ અને છોકરીઓના ભવિષ્યની ચિંતા છે કે જેઓ હવે સોશિયલ મીડિયા પર પોતાની જાતને મૂકતા ડરશે નહીં. તમે ઇન્ટરનેટ પર જે પણ જુઓ છો, કૃપા કરીને થોડો સમય કાઢો અને તેને તથ્ય તપાસો.

ઈન્ટરનેટ પર જે કંઈ દેખાય છે તે સાચું નથી
રશ્મિકાના વિડિયો બાદ કેટરીનાના ટુવાલના ફોટા સાથે છેડછાડ કરવામાં આવી છે. ઝારા પટેલની સોશિયલ મીડિયા પ્રોફાઈલ મુજબ તે ફુલ ટાઈમ એન્જિનિયર છે. તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આવા ઘણા વીડિયો છે જેમાં તે બિકીની અથવા બોલ્ડ આઉટફિટ્સમાં છે. ઝારાએ 9 ઓક્ટોબરે તેનો લિફ્ટનો વીડિયો પણ પોસ્ટ કર્યો હતો. આમાં તે બ્લેક મોનોકિનીમાં છે. તેના પર રશ્મિકા મંદન્નાના ચહેરાને સુપરઇમ્પોઝ કરીને વીડિયો વાયરલ કરવામાં આવ્યો હતો.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ