નવી ઇનિંગ / ટીમ ઈન્ડિયાનો સ્ટાર બોલર ચહલ બંધાયો લગ્નના બંધનમાં, શૅર કરી તસવીર

yuzvendra chahal ties the knot with dhanashree verma

ઑસ્ટ્રેલિયા પ્રવાસથી પરત ફર્યાના થોડા દિવસોમાં જ ટીમ ઈન્ડિયાનો સ્ટાર બોલર યુઝવેન્દ્ર ચહલ લગ્નના બંધનમાં બંધાઈ ગયો છે. ચહલે યુટ્યુબર ધનશ્રી વર્મા સાથે મંગળવારે ગુરુગ્રામમાં સાત ફેરા ફરી લગ્નના તાંતણે બંધાયો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ