બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / young man cut girl throat over one side love in khandwa madhya pradesh

ક્રાઈમ / મધ્યપ્રદેશની ચકચારી ઘટના, માગ પૂરી ન થતા યુવાને ઘરમાં ઘુસીને ચાકૂથી યુવતીનું ગળું કાપી નાખ્યું

Hiralal

Last Updated: 08:57 PM, 30 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મધ્યપ્રદેશના ખંડવામાં લગ્નની ના પાડતા એક માથાફરેલા આશિકે ઘરમાં ઘુસીને ચાકૂથી યુવતીનું ગળું કાપી નાખતા ચકચાર મચી છે.

  • મધ્યપ્રદેશના ખંડવાની ચકચારી ઘટના
  • યુવતીએ લગ્નની ના પાડતા યુવાન વિફર્યો 
  • ઘરમાં ઘુસીને ચાકૂથી યુવતીનું ગળું કાપી નાખ્યું 
  • ગંભીર હાલતમાં યુવતી હોસ્પિટલમાં ભરતી 

ઝારખંડના દુમકામાં યુવાન દ્વારા યુવતીને પેટ્રોલ છાંટીને સળગાવી દેવાનો મામલો તાજો જ છે ત્યારે હવે મધ્યપ્રદેશના ખંડવા શહેરમાં પણ આવી જ એક ઘટના બની છે. અહીં લગ્નના ઈન્કાર પર યુવાન હિંસક બન્યો હતો અને તેણે ઘરમાં ઘુસીને ચાકૂ વડે યુવતીનું ગળું કાપી નાખ્યું હતું. ગંભીર હાલતમાં યુવતી હાલમાં હોસ્પિટલમાં જિંદગીનો જંગ લડી રહી છે તેની સ્થિતિ ખૂબ ખરાબ છે. 

8 વર્ષની યુવતીના એકતરફી પ્રેમમાં હતો

 ખંડવાના મુંડીમાં રહેતો બબલુ 8 વર્ષથી યુવતીના એકતરફી પ્રેમમાં હતો અને તે યુવતીને લગ્ન કરવાનું દબાણ કર્યા કરતો હતો. દર વખતે યુવતી લગ્નની ના પાડતી હતી. સોમવારે બપોરે યુવતી એકલી ઘેર છે તેવી ખબર પડતા યુવાન  દીવાલ કૂદીને અંદર પ્રવેશ્યો હતો અને ફરી એક વાર યુવતીને લગ્નનું દબાણ કર્યું હતું. આ વખતે પણ યુવતીએ યુવાનના લગ્નનો પ્રસ્તાવ ઠુકરાવી દીધો હતો આથી ઉશ્કેરાયેલા યુવાને ચાકૂથી યુવતીનું ગળું કાપીને ભાગી ગયો હતો. યુવતી લોહિલૂહાણ હાલતમાં નીચે પડી ગઈ હતી. ઘરના સભ્યોને જાણ થતા તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલ લઈ જવાઈ હતી જ્યાં તેની સ્થિતિ ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે. 

યુવાનને લાગી હતી નશાની આદત
યુવતીના પિતાનો આરોપ છે કે યુવાન છેલ્લા ઘણા સમયથી તેમની પુત્રીને હેરાન કરતો હતો અને અવારનવાર લગ્ન કરવાની નહીંતર ગંભીર પરિણામ ભોગવવાની ધમકી આપ્યા કરતો હતો. યુવાન નશો પણ કરતો હોવાનો તેમનો આરોપ છે. પોલીસે કેસ દાખલ કરીને આરોપી યુવાનની ધરપકડ કરી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ