ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Extra / wriddhiman-saha-ready-for-ipl-2018-scores-102-off-just-20-balls

NULL / IPL પહેલા આ ક્રિકેટરે માત્ર 20 બૉલમાં કર્યા 102 રન

Published By: vtvAdmin

Last Updated: 06:45 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

IPL શરૂ થવામાં માત્ર 15 દિવસ બાકી છે અને આ માટે ક્રિકેટર્સે તૈયારી પણ કરી દીધી છે. ભારતીય વિકેટકીપર-બેટ્સમેન રિદ્ઘિમાન સાહાએ કોલકાતાની એક ક્લબ મેચમાં શાનદાર ઇનિંગ રમી હતા. સાહાએ માત્ર 20 બૉલમાં સેન્ચુરી પૂરી કરી દીધી. 

એક ક્રિકેટ મેચમાં કોઇ પણ બેટ્સમેનને સેન્ચુરી કરવા માટે 17 બૉલની જરૂર પડે છે અને સાહાએ 20 બૉલમાં સેન્ચુરી કરી દીધી. સાહાનો આ મેચમાં સ્ટ્રાઇક રેટ 510 રહ્યો હતો. આ  મેચ જેસી મુખર્જી ટ્રોફીની ભાગ હતી જે કાલીઘાટમાં રમવામાં આવી હતી. સાહાએ મોહન બાગાન માટે રમતા શનિવારના બીએનઆર રીક્રિએશન ક્લબ વિરુદ્ઘ આ શાનદાર ઇનિંગ રમી હતી.

બીએનઆર રીક્રિએશન ક્લબે 20 ઑવરમાં 7 વિકેટ પર 151 રન કર્યા હતા. આ પછી મોહન બાગાનની તરફથી ઑપનિંગ કરવા આવેલા સાહાએ એવું કરી બતાવ્યુ જેના વિશે કોઇ ભાગ્યે જ વિચાર્યુ હશે. 102 રનની શાનદાર ઇનિંગમાં તેણે 14 સિક્સર્સ અને  4 બાઉન્ડ્રી ફટકારી હતી. મોહન બાગાને માત્ર 7 ઑવરમાં 10 વિકેટથી મેચ જીતી લીધી. સાહાનો ઑપનિંગ જોડીદાર અને કેપ્ટન શુભમય દાસ 22 બૉલમાં 43* રન કર્યા.
 
33 વર્ષના સાહાને IPL 11 માટે સનરાઇઝર્સ હૈદરાબાદે 5 કરોડમાં ખરીદ્યો છે. સાહાએ 32 ટેસ્ટ મેચમાં કુલ 1164 રન કર્યા છે જ્યારે 164 T-20 મેચમાં કુલ 2718 રન કર્યા છે જેમાં તેની 14 હાફ સેન્ચુરી અને 1 સેન્ચુરી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ