ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / લોકોને પો*ર્ન દેખાડીને રશિયા સામે જંગ લડશે યુક્રેન! ન્યૂ ટ્રિક જાણીને વિશ્વ ચોંકી ઉઠ્યું

Ukraine / લોકોને પો*ર્ન દેખાડીને રશિયા સામે જંગ લડશે યુક્રેન! ન્યૂ ટ્રિક જાણીને વિશ્વ ચોંકી ઉઠ્યું

Published By: Ajitsinh Jadeja

Last Updated: 12:05 PM, 7 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ukraine News: રશિયા સાથે યુદ્ધ કરી રહેલા યુક્રેનમાં પોર્નોગ્રાફીને કાયદેસર બનાવવાનો પ્રસ્તાવ સામે આવ્યો છે. યુક્રેનમાં પોર્ન ઇડસ્ટ્રીને કાનૂની અર્થતંત્રમાં લાવવા અને ટેક્સ ભેગો કરવા માટે એક બિલ પર વિચારણા ચાલી રહી છે.

ADVERTISEMENT

Ukraine News: રશિયા સાથે યુદ્ધ કરી રહેલા યુક્રેનમાં પોર્નોગ્રાફીને કાયદેસર બનાવવાનો પ્રસ્તાવ સામે આવ્યો છે. યુક્રેનમાં પોર્ન ઇડસ્ટ્રીને કાનૂની અર્થતંત્રમાં લાવવા અને ટેક્સ ભેગો કરવા માટે એક બિલ પર વિચારણા ચાલી રહી છે. સમર્થકો કહે છે કે આનાથી 25 મિલિયન ડોલર સુધીનું ભંડોળ મળી શકે છે, પરંતુ ક્રિએટર્સનો આરોપ છે કે હાલના કાયદાઓ અને ટેક્સ કાર્યવાહીએ તેમને ફસાવી દિધા છે.

રશિયા સાથે યુદ્ધ કરી રહેલા યુક્રેનમાં પોર્નોગ્રાફીને કાયદેસર બનાવવાનો પ્રસ્તાવ સામે આવ્યો છે. યુક્રેનિયન સાંસદ યારોસ્લાવ ઝેલેજનિયાકના સમર્થન વાળા એક બિલ એડલ્ટ એંટરટેનમેંન્ટ ઇડસ્ટ્રીને કાનૂની અર્થતંત્રનો ભાગ બનાવવાનો પ્રયાસ કરે છે. ઝેલેઝનિયાક યુક્રેનિયન સંસદની નાણાકીય સમિતિના અધ્યક્ષ છે.

એક ન્યૂઝના અહેવાલ મુજબ ઝેલેઝનિયાકનો અંદાજ છે કે પોર્નોગ્રાફીને કાયદેસર બનાવવાથી સરકારને આશરે $25 મિલિયન કર આવક થઈ શકે છે. તેમનું કહેવું છે કે આ રકમ યુદ્ધ માટે આશરે 30,000 ડ્રોન ખરીદવા માટે પૂરતી હોઈ શકે છે.

પોર્નોગ્રાફી હાલમાં ગેરકાયદેસર છે

હાલમાં યુક્રેનમાં પોર્નોગ્રાફી બનાવવું, રાખવું અથવા વિતરણ ગેરકાયદેસર છે. આના પરિણામે સાત વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. જોકે રિપોર્ટ મુજબ આ હોવા છતાં એડલ્ટ કંટેંટ ઇંડસ્ટ્રી એકધારી ચાલી રહી છે. અને ભ્રષ્ટ પોલીસ અધિકારીઓની મદદથી આનો કારોબાર ચાલી રહ્યો છે.

હવે ટેક્સ અધિકારીઓએ એડલ્ટ કંટેંટ ક્રિએટર્સ પાસેથી ટેક્સ વસૂલવાનો પ્રયાસ શરૂ કર્યો છે. જો કે એક અજીબ પરિસ્થિતિ ઊભી થઈ છે. જે ક્રિએટર્સ પોતાની કમાણી જાહેર કરે છે તેઓ પોતે આવી ગતિવિધીઓની જાણકારી અધિકારીઓ સુધી પહોચાડી શકે છે. જે કાનુની રીતે ગુનો છે.

VTV Digital 1

આ પણ વાંચોઃ ''કાશ્મીર અને લદ્દાખ અમારું...'', UNમાં ભારતે દેખાડ્યું કડક વલણ

આ મામલો રાષ્ટ્રપતિ ઝેલેન્સકીની વેબસાઇટ સુધી પહોંચ્યો

જાણકારોનું કહેવું છે કે યુદ્ધ દરમિયાન ક્રિએટર્સ પર કેસ ચલાવવો એ સરકારી સંસાધનોનો અયોગ્ય ઉપયોગ છે. દરમિયાન ડ્વોર્નિકોવાએ રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીની વેબસાઇટ પર અરજી દાખલ કરી, જેમાં પોતાને "પ્રામાણિક કરદાતા" ગણાવ્યા. તેમણે દાવો કર્યો કે તેમણે લગભગ 9 લાખ ડોલર ટેક્સ ચુકવ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ukraine-Russia Conflict Russia Ukraine News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ