બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / women finger cut tradition in Indonesia

NULL / અહીં કાપી નંખાય છે મહિલાઓના હાથની આંગળીઓ, કારણ જાણીને કંપી જશો

Published By: Bhushita

Last Updated: 12:24 PM, 9 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે વાત કરીશું ઈન્ડોનેશિયાના પાપુઆ ગિની દ્વીપની. અહીં એક વિચિત્ર અને દર્દનાક પરંપરા વર્ષોથી ચાલી આવી છે. કોઈ પણ પરિવારના મોભીનું નિધન થાય છે તો તેનો શોક મનાવવા માટે પરિવારની મહિલાઓના બંને હાથની આંગળીઓ કાપી નાંખવામાં આવે છે.

દુનિયામાં અનેક એવા દેશો છે જ્યાં ફક્ત પુરુષોને જ પ્રાધાન્ય આપવામાં આવે છે. તો બીજી તરફ પરંપરાના નામે મહિલાઓને અત્યાચારનો ભોગ બનવું પડે છે. આજે આપણે વાત કરીશું ઈન્ડોનેશિયાના પાપુઆ ગિની દ્વીપની. અહીં એક વિચિત્ર અને દર્દનાક પરંપરા વર્ષોથી ચાલી આવી છે. કોઈ પણ પરિવારના મોભીનું નિધન થાય છે તો તેનો શોક મનાવવા માટે પરિવારની મહિલાઓના બંને હાથની આંગળીઓ કાપી નાંખવામાં આવે છે. માનવામાં આવે છે કે આમ કરવાથી મૃતકની આત્માને શાંતિ મળે છે. 

જ્યારે મહિલાઓની આંગળીઓ કાપવાનું નક્કી થાય છે ત્યારે પહેલાં તો મહિલાઓની આંગળીઓને જાડી દોરીથી બાંધી દેવામાં આવે છે. જેથી લોહીનું પરિભ્રમણ રોકાઈ જાય. ત્યારબાદ કુહાડીની મદદથી તેની આંગળીઓને કાપી દેવામાં આવે છે. આ પરંપરા ખૂબ જ દર્દનાક હોય છે. હાલમાં જ સરકારે આ પરંપરા બંધ કરવાનું પણ જણાવ્યું છે. 

 

સંકળાયેલા મુદ્દાઓ

India Indonesia Rituals Tradition finger cut અજબ-ગજબ હટકે ન્યૂઝ Rituals

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ