ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ના હોય, આગામી સપ્તાહ 6 દિવસ બેંકો બંધ રહેશે? રજાઓનું લિસ્ટ જાહેર
Last Updated: 01:11 PM, 20 September 2026
ADVERTISEMENT
આગામી અઠવાડિયે બેંકોમાં કામકાજ પર અસર પડી શકે છે. જેમાં 21થી 27 સપ્ટેમ્બર 2026 વચ્ચે દેશના અલગ-અલગ વિસ્તારોમાં કુલ 6 દિવસ બેંકો બંધ રહેશે. આ રજાઓ સ્થાનિક તહેવારો અને વીકેન્ડને કારણે છે. તેથી બધી જગ્યાએ એકસાથે બંધ નહીં રહે. જેથી બ્રાન્ચમાં જતા પહેલાં RBIની હોલિડે લિસ્ટ ચેક કરી લેવું જરૂરી છે.
ADVERTISEMENT
આ રહ્યું શીડ્યુલ
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
બેંક બ્રાન્ચ બંધ હોય તો પણ કસ્ટમરે ચિંતા કરવાની જરૂર નથી. આ દરમિયાન તમામ ડિજિટલ અને ઓનલાઇન બેંકિંગ સર્વિસ 24 કલાક ચાલુ રહેશે. જેમાં ATMમાંથી પૈસા કાઢી શકાશે, બેલેન્સ ચેક કરી શકાશે અને મોબાઇલ બેંકિંગ એપ્લિકેશન્સ કામ કરતી રહેશે. આ સિવાય Google Pay, PhonePe કે Paytm જેવી સર્વિસ દ્વારા પૈસાનું ટ્રાન્ઝેક્શન, બિલ પેમેન્ટ અને રિચાર્જ સામાન્ય રીતે થઈ શકશે. પરંતુ કેશ ડિપોઝિટ, ચેક ક્લિયરિંગ કે લોકર સંબંધિત કામ માટે બેંક ખુલે ત્યાં સુધી રાહ જોવી પડશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો