બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / WI cheteshwar pujara will play for sussex in upcoming county season

ક્રિકેટ / શું WI ટૂર બાદ આ સ્ટાર ખેલાડી છોડી દેશે ટીમ ઇન્ડિયાનો સાથ, WTCમાં હાર થતા લીધો મોટો નિર્ણય

Arohi

Last Updated: 01:05 PM, 19 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Cheteshwar Pujara: ટીમ ઈન્ડિયાના એક સ્ટાર ખેલાડી વેસ્ટઈન્ડીઝ પ્રેવાસના બાદ ટીમનો સાથે છોડી દેશે. આ ખેલાડી WTC ફાઈનલમાં સંપૂર્ણ રીતે ફ્લોપ રહ્યો હતો.

  • WI ટૂર બાદ આ સ્ટાર ખેલાડી છોડી દેશે ટીમનો સાથ
  • WTCમાં હાર થતા લીધો મોટો નિર્ણય 
  • વેસ્ટઈન્ડીઝ પ્રેવાસના છોડશે ટીમનો સાથ 

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઈનલ મુકાબલામાં ટીમ ઈન્ડિયાને ઓસ્ટ્રેલિયાના વિરૂદ્ધ 209 રનોથી શરમજનક હારનો સામનો કરવો પડ્યો. આ બીજો મોકો હતો જ્યારે WTC ફાઈનલમાં ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો. 

આ હારના બાદ એક વાત તો નક્કી છે કે ટીમ ઈન્ડિયામાં આવનાર સમયમાં થોડો ફેરફાર થવાનો છે. ખાસ કરીને દિગ્ગજ બેટ્સમેન ચેતેશ્વર પુજારાના પ્રદર્શન બાદ ટીમમાં તેમની જગ્યા પર ખૂબ સવાલ ઉભા થયા. જોકે આ વચ્ચે આ ખેલાડીએ એક મોટો નિર્ણય લીધો છે. 

ઈંગ્લેન્ડ જશે ચેતેશ્વર પુજારા 
વેસ્ટઈન્ડીઝ પ્રવાસના ઠીક બાદ ચેતેશ્વર પુજારા એક વખત ફરીથી કાઉન્ટી રમવા માટે ઈંગ્લેન્ડ પહોંચશે. પુજાપા કાઉન્ટીમાં સસેક્સ માટે રમશે. પુજારા ડબ્લ્યૂટીસી ફાઈનલ પહેલા આ સીઝનમાં સસેક્સ માટે 6 મેચ રમી ચુક્યા છે અને 8 ઈનિંગમાં ત્રણ સેન્ચુરી અને એક હાફ સેન્ચુરી બનાવી શકે છે. 

ઈંગ્લેન્ડ જશે ચેતેશ્વર પુજારા 
વેસ્ટઈન્ડિઝ પ્રવાસના થોડા સમય બાદ ચેતેશ્વર પુજારા એક વખત ફરીથી કાઉન્ટી રમવા માટે ઈંગ્લેન્ડ પહોંચશે. પુજારા કાઉન્ટીમાં સસેક્સ માટે રમશે. પુજાપા ડબ્લ્યૂટીસી ફાઈનલ પહેલા આ સીઝનમાં સસેક્સ માટે 6 મેચ રમી ચુક્યા છે અને 8 ઈનિંગમાં ત્રણ સેન્ચુરી અને 1 હાફ સેન્ચુરી બનાવી ચુક્યા છે. 

કાઉન્ટીમાં કર્યું હતું કમાલનું પ્રદર્શન 
પુજારાએ એપ્રિલમાં પોતાના કાઉન્ટી સીઝનની શરૂઆત ડરહમના વિરૂદ્ધ સેન્ચુરીની સાથે હતી અને તેના બાગ ગ્લાસ્ટરશાયર અને વોસ્ટરશાયરના વિરૂદ્ધ પણ તેમણે સેન્ચુરી લગાવી હતી. ત્યાં જ રમાયેલા 6 મેચોમાં સસેક્સના કેપ્ટન પણ હતા. જ્યાં તેમણે 68.12ની સરેરાશથી 545 રન બનાવ્યા. આ પહેલા વર્ષની જેમ રોયલ લંડન કપમાં ભાગ લેશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ