Team VTV03:02 PM, 23 Oct 21
| Updated: 04:29 PM, 23 Oct 21
સનાતન પરંપરા અનુસાર હિન્દુઓ ઘરમાં અને મંદિરોમાં હવન યજ્ઞનું આયોજન કરતાં હોય છે ત્યારે હવનમાં સ્વાહા શબ્દ મહારાજ બોલે ત્યારે યજમાન આહુતિ હવન કુંડમાં નાંખે, પણ શું તમને ખબર છે આ સ્વાહા શબ્દનો અર્થ શું થાય છે? જાણવા માટે જુઓ Why Ne Kaho Bye