ચર્ચા / 2 વર્ષ જૂની કંપની, 18 વર્ષના ફાઉન્ડરની કંપનીમાં રતન ટાટાએ કર્યુ મોટુ રોકાણ

Who Is Arjun Deshpande Of Generic Aadhaar Pharma Company, Who Make A Deal With Ratan Tata

જો રતન ટાટા જેવા મોટા બિઝનેસમેન કોઇ કંપનીમાં રોકાણ કરે છે તો તમે અંદાજો લગાવી શકો છો કે એ કંપની એવું તો શું કામ કરતી હશે. પરંતુ વાસ્તવમાં એક નાની કંપનીમાં તેમણે તાજેતરમાં જ રોકાણ કર્યુ, જે માત્ર 2 વર્ષ જૂની છે. આ એક સ્ટાર્ટઅપ છે, જેણે મુંબઇના યુવક અર્જૂન દેશપાંડેએ શરૂ કર્યુ છે. આ સ્ટાર્ટઅપ છે જેનરિક આધાર. આમ તો સ્પષ્ટતા નથી કે કેટલામાં ડીલ કરી છે પરંતુ કહેવાઇ રહ્યુ છે કે રતન ટાટાએ 50 % ભાગ ખરીદી લીધો છે. જાણીએ આ વિશે વધારે..

Loading...
બ્રેકિંગ ન્યૂઝ