બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / WhatsApp latest feature protect your ip address from third party

તમારા કામનું / WhatsApp માં આવ્યું જબરદસ્ત ફિચર, કોઈ તમારું લોકેશન ટ્રેક નહીં કરી શકે

Arohi

Last Updated: 03:49 PM, 5 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

WhatsApp Latest Feature: વોટ્સએપે આ વખતે એક એવું ફિચર લોન્ચ કરવાનો નિર્ણય કર્યો છે જે તેના યુઝર્સના લોકેશનને બીજાથી છુપાવીને રાખી શકે છે. જાણો શું છે આ ફિચરમાં ખાસ.

WhatsApp મોટાભાગે પોતાની એપમાં નવા નવા ફિચર્સને શામેલ કરતું રહે છે. આ વખતે પણ આ એપમાં એક નવું અને ખૂબ જ કામનું ફીચર એપમાં સામેલ કરવામાં આવ્યું છે. WhatsAppએ થોડા દિવસો પહેલા જ આ ફિચરનું ટેસ્ટિંગ શરૂ કર્યું હતું અને તેને એન્ડ્રોયડ બીટા વર્ઝન 2.24.8.11 હેઠળ બીટા યુઝર્સ માટે રોલઆઉટ કર્યું હતું. આ ફિચરનું નામ ડિસ્બેલ લિંક પ્રિવ્યૂ છે. હવે આ ફિચરની ટેસ્ટિંગ પુરી થઈ ચુરી છે અને તેને સામાન્ય યુઝર્સ માટે રોલઆઉટ કરી દેવામાં આવી ચુક્યું છે. 

WhatsAppનું નવું ફિચર 
એક લેટેસ્ટ રિપોર્ટ અનુસાર WhatsApp પોતાના આ ફિચરને આવનાર દિવસોમાં બાકી યુઝર્સ માટે પણ રોલઆઉટ કરશે. વોટ્સએપ પોતાના આ ફિચરથી યુઝર્સની પ્રાઈવસીને પહેલાથી વધારે મજબૂત કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. આ ફિચર દ્વારા યુઝર્સના આઈપી એડ્રેસને થર્ડ પાર્ટી વેબસાઈટથી બચાવી શકાશે છે.  

આ રિપોર્ટમાં શેર કરવામાં આવેલા સ્ક્રીનશોર્ટમાં જોઈ શકાય છે કે WhatsAppની પ્રાઈવસી સેટિંગ્સમાં યુઝર્સને એડવાન્સ નામનું એક ઓપ્શન મળશે. તેમાં ગયા બાદ યુઝર્સને બે વિકલ્પ મળશે. 

પહેલુ કોલ્સ વખતે આઈપી એડ્રેસને પ્રોટેક્ટ કરવા માટે બીજુ વિકલ્પ ડિસ્બેલ લિંક પ્રિવ્યૂનું. તેને ચાલુ કર્યા બાદ તમે જે પણ લિંક કોઈ પણ ચેટમાં શેર કરશો તેનો પ્રિવ્યૂ જનરેટ નહીં થાય અને તેનાથી થર્ડ પાર્ટી વેબસાઈટને તમારા આઈપી એડ્રેસની જાણકારી નહીં મળી શકે. 

વધુ વાંચો:  ભૂલથી પણ Google પર આવી ભૂલ ન કરતા, નહીંતર જેલની હવા ખાવી પડશે

કેવી રીતે એક્ટીવ કરી શકાશે ફિચર? 

WhatsAppના આ બન્નેમાંથી કોઈ પણ ફિચરને ચાલુ કરવા માટે તમારે બસ તેના બન્ને વિકલ્પોને સાઈડમાં દેખાતા ટોગલને ક્લિક કરવાનું રહેશે. એક્ટિવેટ થવા ટાઈમે ટોગલ ગ્રીન થઈ જશે અને ડીએક્ટિવેટ થવાના ટાઈમે ગ્રે કલરમાં દેખાશે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

IP Address WhatsApp WhatsApp Latest Feature third party website વોટ્સ એપ WhatsApp
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ