બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:28 PM, 1 October 2021
ADVERTISEMENT
આજકાલની બીઝી લાઇફમાં દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેને પોતાના માટે સમય મળે જેમાં તે પોતાના મનનું કંઇ કરી શકે. તમે જ્યારે સાવ એકલા હોવ છો ત્યારે શું કરો છો? દરેક પરિસ્થિતિમાં માણસ અલગ અલગ રીતથી ટાઇમ પાસ કરતો હોય છે પરંતુ છોકરીઓ એવી હરકત કરતી હોય છે જે જાણીને તમને પણ અજીબ લાગશે.
સાવ ઓછા કપડા પહેરવા
સ્કિન ફિટ અને ટાઇટ કપડા પહેરીને છોકરીઓ હંમેશા કંટાળી જાય છે. તેવામાં ઘરમાં હળવું મહેસુસ કરવા માટે તે ઢીલા કપડા પહેરે છે અને ઓછા કપડા પહેરવાનું પસંદ કરે છે.
ADVERTISEMENT

EX અને ક્રશની પ્રોફાઇલ ચૅક કરવી
મોટાભાગના લોકો વિચારે છે કે છોકરીઓ શું કરતી હશે જ્યારે તે એકલી હોય. તે સામાન્ય રીતે પોતાના એક્સ કે ક્રશની સોશ્યલ મીડિયા પ્રોફાઇલ ચૅક કરતી હોય છે.
ADVERTISEMENT
બાથરૂમનો દરવાજો બંધ ન કરવો
સામાન્ય રીતે લોકો પોતાની રીતે જ જીવવાનું પસંદ કરે છે પરંતુ છોકરીઓ જ્યારે એકલી હોય ત્યારે બાથરૂમનો દરવાજો બંધ નથી કરતી.
મોડે સુધી ન્હાવું
કેટલીક છોકરીઓ મોડા સુધી ન્હાવાનું પસંદ કરે છે પરંતુ ઘરમાં મોટેભાગે લોકો હોવાના કારણે વધારે સમય ન્હાવું સંભવ થઇ શકતું નથી પરંતુ જ્યારે છોકરી એકલી હોય ત્યારે તે મોડા સુધી ન્હાય છે.
ADVERTISEMENT

એડલ્ટ ફિલ્મો જોવી
ADVERTISEMENT
એક સર્વેમાં આ વાતનો ખુલાસો થયો છે કે જ્યારે છોકરીઓ એકલી હોય ત્યારે તે એડલ્ટ ફિલ્મો જોવે છે. પરંતુ આ વાતને કબૂલવામાં તે સંકોચ અનુભવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.