ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / Watch Viral Video Delhi Metro Drunk Man sitting in Ladies Coach

VIDEO / દિલ્હી મેટ્રોમાં ફરી બબાલ થઈ, એક દારૂડીયો લેડીઝ કોચમાં ઘૂસી ગયો અને પછી... જુઓ વાયરલ વીડિયો

Published By: Vidhata

Last Updated: 11:18 AM, 7 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હી મેટ્રો (Delhi Metro) સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવી ગઈ છે. આ વખતે નશામાં ધૂત એક વ્યક્તિ લેડીઝ કોચમાં ઘૂસી ગયો. જ્યારે મહિલાઓએ વારંવાર તેને સીટ પરથી ઉઠીને બીજા કોચમાં જવા માટે કહ્યું ત્યારે તે એવા સ્વેગ સાથે ઉભો થયો કે વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગયો.

ADVERTISEMENT

દિલ્હી મેટ્રો (Delhi Metro) ના વીડિયો કોઈને કોઈ કારણોસર અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. હવે ફરી એકવાર આવા જ એક કારણોસર દિલ્હી મેટ્રોનો વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. એમ તો દિલ્હી મેટ્રોમાં મહિલા મુસાફરો માટેના રિઝર્વ્ડ કોચમાં પુરૂષોને પ્રવેશ કરવો એ મોટી સમસ્યા છે. ઘણી વખત સમજાવવામાં આવે ત્યારે તેઓ માની જાય છે, અને કેટલીકવાર દલીલ થઈ જાય છે. ત્યારે આ વખતે જે બન્યું છે એ સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે. આ વાયરલ વીડિયો (Viral Video) માં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કથિત રીતે દારૂના નશામાં એક વ્યક્તિ મહિલા કોચની સીટ પર બેઠો છે.

નશામાં ધૂત હતો વ્યક્તિ...

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kittu 🦋 (@himani9808)

ફરી એકવાર દિલ્હી મેટ્રો (Delhi Metro) સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવી ગઈ છે. આ વખતે નશામાં ધૂત એક વ્યક્તિ લેડીઝ કોચમાં ઘૂસી ગયો. જ્યારે મહિલાઓ તેને ત્યાંથી જવાનું કહે છે, ત્યારે તે ઉભો થાય છે અને ડોલતાં-ડોલતાં કહે છે - તમીઝ સે...! આ વીડિયો ક્યારનો છે તેની હાલમાં પુષ્ટિ થઈ નથી, પરંતુ આ બાબતથી ફરી એકવાર દિલ્હી મેટ્રોમાં મહિલાઓની સુરક્ષાની સ્થિતિ પર સવાલ ઉભા થયા છે.

વધુ વાંચો: જો એક મિનિટ મોડું થયું હોત તો... રિલ્સ બનાવવાના ચક્કરમાં સ્ટંટ કરવો ભારે પડ્યો, જુઓ વીડિયો

આ વીડિયો વાયરલ થઈ ગયો છે અને અત્યાર સુધીમાં આ વીડિયોને લાખો લોકો જોઈ ચુક્યા છે. સેંકડો યુઝર્સે આ વીડિયો પર રીએક્શન આપ્યું છે. કેટલાક યુઝર્સે કહ્યું કે આવા લોકો મેટ્રોમાં ઘૂસી કેવી રીતે જાય છે. અન્ય લોકોએ કહ્યું કે સૌથી વધારે મનોરંજન મેટ્રોમાં થવા લાગ્યું છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Delhi Metro drunk man viral video દિલ્હી મેટ્રો વાયરલ વીડિયો Delhi metro

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ