બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 02:31 PM, 17 April 2024
ઋતિક રોશન અને જુનિયર NTRની ફિલ્મ War 2 આ વર્ષનો સૌથી મોટો પ્રોજેક્ટ છે. હાલમાં જ ફિલ્મની શૂટિંગ શરૂ થઈ ગઈ છે અને સેટ પરથી એક્ટર્સના ફોટો પણ સોશિયલ મીડિયા પર લીક થઈ ગયા છે.
ADVERTISEMENT
આ સૌથી મોટી એક્શન ફિલ્મ થવાની છે જેના માટે બન્ને એક્ટર્સ ખાસ તૈયારી કરી રહ્યા છે. હવે સેટ પરથી લીક થયેલા ફોટોએ એક્ટર્સના લુકને રિવીલ કર્યા છે. જેને જોયા બાદ આ ફિલ્મને લઈને ફેંસની એક્સાઈટમેન્ટ વધી ગઈ છે.
ADVERTISEMENT
War 2ના સેટ પરથી લીક થયા એક્ટર્સના ફોટો
થોડા અઠવાડિયા પહેલા જ ઋતિક અને જુનિયર એનટીઆરે પોતાના એક્શન સીક્વન્સની શૂટિંગ શરૂ કરી દીધી હતી. બન્નેની વચ્ચે જબરદસ્ત એક્શન શીન થવાના છે જે પહેલા હિંદી ફિલ્મોમાં ઓછા જોવા મળ્યા છે. તેના માટે બન્ને એક્ટર્સે સાથે તૈયારી પણ કરી હતી.
Look At #HrithikRoshan Royalness And Inbuilt Body Iskoo War2 ka Main Hero Khethe Hyy 🥵💥💥
— Akash Roshan 👺 (@Rowdyboy60) April 16, 2024
I Can Bet My Entire Property HrithikRoshan Can Eat 100s of SideCharacter Ntr 👍🏻..#War2 pic.twitter.com/tSe6339uJW
ડાયરેક્ટરે તેના માટે ફિલ્મના એક્શન સીક્વન્સને પહેલા શૂટ કર્યો જેનાથી એક્ટર્સની ટ્રેનિંગ એકદમ ફ્રેશ લાગે. ફિલ્મના નવા સેટ પરથી એક્ટર્સની તસવીરો લીક થઈ છે. આ તસવીરોમાં ઋતિક સ્ટીલ્થ સૂટમાં જોવા મળી રહ્યો છે. ત્યાં જ બીજા ફોટોમાં જુનિયર એનટીઆર બ્લેક ટી-શર્ટ, પેન્ટમાં જોવા મળ્યા.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
રાજ કપૂરની જન્મજયંતિ / VIDEO : PM મોદીને મળીને કેવું લાગ્યું? રણબીર, આલિયા અને કરિના કપૂરે હોંશે હોંશે કરી આ વાત
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.