બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / NRI News / અમેરિકામાં અભ્યાસ કરવો છે? પરંતુ પૈસા નથી! તો ટેન્શન છોડો, હવે સરકાર આપી રહી છે લોન, અહીં કરો એપ્લાય

NRI / અમેરિકામાં અભ્યાસ કરવો છે? પરંતુ પૈસા નથી! તો ટેન્શન છોડો, હવે સરકાર આપી રહી છે લોન, અહીં કરો એપ્લાય

Last Updated: 02:17 PM, 27 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકા વિશ્વનો શ્રેષ્ઠ દેશ છે. મોટાભાગની ટોચની સંસ્થાઓ અહીં હાજર છે, પરંતુ અહીંની યુનિવર્સિટીઓમાં અભ્યાસ ખૂબ ખર્ચાળ છે, જેના કારણે ઘણા વિદ્યાર્થીઓ લોન લઈને અભ્યાસ કરે છે. અમેરિકન સરકાર વિદ્યાર્થીઓને અભ્યાસ માટે લોન પણ આપે છે.

પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે પોતાના બાળકને વિદેશ ભણવા માટે મોકલતા હોય છે. સાથે ઘણા વર્ષોથી તો વિદેશ જવાનો એક ટ્રેન્ડ જ બની ગયો છે, જેને જોવો એ વિદેશ જવાની તૈયારી કરતા હોય છે. જો વિદેશમાં ક્યાં જવાનું છે તો મોટાભાગના લોકો અમેરિકા જતા હોય છે. ત્યાં પોતાના બાળકને મોકલવા માટે અને અમેરિકામાં સારા અભ્યાસ માટે લોન લેતા હોય છે. પણ હવે અમેરિકામાં અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે, કારણ કે ત્યાંની સરકારે 'ફ્રી એપ્લિકેશન ફોર ફેડરલ સ્ટુડન્ટ એઇડ' એટલે કે FAFSA અરજી ફોર્મ ઉપલબ્ધ કરાવ્યું છે.

study-table

જેનાથી વિદ્યાર્થીઓને અમેરિકામાં કૉલેજ અથવા યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા માટે FAFSA તેમને નાણાકીય મદદ કરશે. FAFSA ફોર્મ US શિક્ષણ મંત્રાલયે બહાર પાડ્યું છે. જો કે આ વખતે સમય પહેલા ફોર્મ બહાર પાડવામાં આવ્યા છે.

FAFSA શું છે?

FAFSA એક અમેરિકન ફર્મ છે જે વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે નાણાકીય સહાય આપે છે. જો કે આ એક ફર્મ નથી પણ વિદ્યાર્થીઓ તેમના ઉચ્ચ શિક્ષણ માટે ડેટા પણ મેળવી શકે છે. જેથી ઘણા રાજ્યો, કોલેજો અને યુનિવર્સિટમાં પોતાની સ્કૉલરશિપ મેળવી શકે છે. કારણ કે ત્યાંની કોલેજો અથવા યુનિવર્સિટ FAFSAના ડેટાના આધારે જ સ્કૉલરશિપ પાસ કરતા હોય છે. એટલે FAFSAમાં અરજી કરવું તે ખૂબ જ મહત્વપૂર્ણ સાધન છે, જે તેમના પરિવાર પર આર્થિક બોજ ઘટાડે છે.

america-2

FAFSAથી , વિદ્યાર્થીઓને ફેડરલ અનુદાન (સરકારી અનુદાન), લોન અને કામ સાથે અભ્યાસ કરવાની તક મળે છે. આ યોજના લાખો વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે આ તેનાથી તેમને પૈસાની ચિંતા કર્યા વિના આગળનો અભ્યાસ કરી શકે છે. આ વખતે FAFSA ફોર્મ વિલંબ સાથે બહાર પાડવામાં આવ્યા છે. તેનું કારણ એ છે કે ગત વર્ષે વિદ્યાર્થીઓને ફોર્મ ભરતી વખતે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો, જેના કારણે હવે તેમાં સુધારો કરવામાં આવ્યો છે. FAFSA ફોર્મ કેવી રીતે ભરવું તે પણ જાણી લો

study-tips-for-kids.jpg

FAFSA દ્વારા કયા પ્રકારની નાણાકીય સહાય ઉપલબ્ધ છે?

FAFSAના મદદથી વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે લોન પણ આપવામાં આવે છે, જેમાં ઓછા વ્યાજ ખૂબ જ ઓછું હોય છે. સાથે વિદ્યાર્થીઓ અભ્યાસની જોડે પાર્ટ-ટાઇમ કામ કરીને પૈસા પણ કમાઈ શકે છે. ઘણા રાજ્યો અને કોલેજો FAFSAના આધારે સ્થાનિક નાણાકીય સહાય પણ આપી રહ્યા છે.

વધુ વાંચો : કેમ રિજેક્ટ થઇ જાય છે કેનેડાની સ્ટડી પરમિટ? સામે આવ્યા 5 મહત્વના કારણ, વિદેશ જનારા ખાસ વાંચી લે

FAFSA માટે શું હોવું જરૂરી છે

FAFSAના અરજદારોએ US નાગરિકો હોવું ખૂબ જ જરૂરી છે. સાથે અરજદાર પાસે માન્ય સામાજિક સુરક્ષા નંબર હોવો આવશ્યક છે. 18 થી 25 વર્ષની વયના પુરૂષ વિદ્યાર્થીઓએ પસંદગીયુક્ત સેવા સિસ્ટમમાં નોંધણી કરાવવી આવશ્યક છે. FAFSA ફોર્મ ભરીને, જો કે વિદ્યાર્થીઓ તેમના શૈક્ષણિક સપનાને પ્રાપ્ત કરવા તરફ એક મોટું પગલું ભરે છે.કારણ કે તેમનો અને પરિવારનો પણ આર્થિક રીતે મદદ મળી રહે છે. તમે FAFSA માટે fafsa.gov વેબસાઈટ પર ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. આ ફોર્મમાં તમારે તમારી અને તમારા પરિવારની આર્થિક સ્થિતિ વિશે જણાવવાનું રહેશે. આમાં તમારે તમારા ટેક્સ રિટર્ન અને આવકનો રેકોર્ડ પણ આપવાનો રહેશે. જે બાદ USના નિયમો આધારે અરજી પાસ કરાવામાં આવે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Future FAFSA NRI
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ