બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / આરોગ્ય / walnut eating regularly give benefits for heart health

Benefits / હાર્ટ સહિત અનેક બીમારીઓથી 'અખરોટ' આપશે રાહત, સેવનથી થશે અદભુત ફાયદા, જાણો વિગત

Bijal Vyas

Last Updated: 03:11 PM, 11 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નટ્સ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે, પરંતુ દરેક ડ્રાયફ્રૂટ્સના અલગ અલગ ફાયદા હોય છે, તો આવો અખરોટ ખાવાના ફાયદા વિશે જાણીએ.....

  • અખરોટ ખાવાથી હાર્ટ ફિટ રહે છે
  • અખરોટનું સેવન બ્લડ બ્લોટિંગમાં મદદગાર છે
  • અખરોટનું સેવન બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં ખૂબ જ મદદરુપ બની શકે છે

Benefits of walnut: હેલ્થ એક્સપર્ટ્સ અનુસાર, અખરોટ ખાવી તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદામંદ સાબિત થઇ શકે છે. અખરોટ ખાવાથી હાર્ટ ફિટ રહે છે, તે સાથે અનેક બીમારીઓનો ખતરો ઘટે છે. 

એક્સપર્ટ અનુસાર, હૃદયને સ્વસ્થ્ય રાખવા ઇચ્છો છો તો રોજ નિયમતિ રીતે અખરોટનું સેવન કરવુ જોઇએ. 

દરરોજ કરો અખરોટનું સેવન, થશે આ બિમારીઓ ઝટથી દૂર | health benefits of walnuts

અખરોટનું નિયમિત સેવન હાર્ટ એટેકના ખતરાને ટાળવામાં મદદગાર બની શકે છે. રોજીંદા અખરોટનું સેવન બ્લડ બ્લોટિંગમાં મદદગાર છે. તેના નિયમિત સેવનથી બ્લડ બ્લોટિંગની પરેશાની ઘટી શકે છે. 

રોજિંગા અખરોટનુ સેવન કરવાથી બ્લડ ક્લોટિંગમાં મદદગાર છે. તેને નિયમિત ખાવાથી બ્લડ ક્લોટિંગની પરેશાની ઓછી થાય છે. 

દરરોજ કરો અખરોટનું સેવન, થશે આ બિમારીઓ ઝટથી દૂર | health benefits of walnuts

અખરોટનું રોજ સેવન કરવાથી લિપિડ મેટાબોલિઝમમાં ખૂબ જ સુધારો થાય છે, જેનાથી શરીર પર સારો અસર થાય છે. જો તમે બ્લડ પ્રેશરના દર્દી છો તો અખરોટ તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઇ શકે છે. 

હેલ્થ એક્સપર્ટ મુજબ, અખરોટનું સેવન બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં ખૂબ જ મદદરુપ બની શકે છે. ત્યાં નિયમિત રુપથી અખરોટનું સેવન શરીરના સોજાને ઘટાડવામાં મદદ કરી શકે છે. 

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ