બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / ટેક અને ઓટો / wagon r 7th gen debut indian market in dec 2021 see first-look and improved performance

ઓટો / માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહ્યું છે Wagon Rનું નવું મોડલ, જાણો કિંમત અને ફિચર્સ

Arohi

Last Updated: 06:28 PM, 24 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે નવી  Wagon R ખરીદવાનું મન બનાવી લીધુ છે તો થોડી રાહ જોઈલો.

  • મારૂતિ લોન્ચ કરશે Wagon Rનું નવું મોડલ
  • નવી વેગનઆરની બોક્સી ડિઝાઈન
  • નવા રંગોમાં લોન્ચ થશે મારૂતિ Wagon R

દેશની સૌથી મોટી વાહન નિર્માતા કંપની મારૂતિ સુઝૂકી  (Maruti Suzuki) ટૂંક સમયમાં જ ભારતમાં હેચબેક કાર Wagon Rનું નવું મોડલ લોન્ચ કરવા જઈ રહી છે. આ Wagon Rનું 7th જનરેશન મોડલ હશે. જેની ડિઝાઈનમાં મોટો ફેરફાર જોવા મળશે. આ યુઝર્સ માટે કોઈ નવી કારના એક્સપીરિયન્સની જેમ રહેશે.

નવી વેગનઆરની બોક્સી ડિઝાઈન
કંપનીએ નવી વેગન આરને એક બોક્સી ડિઝાઈન આપવાનો પ્રયત્ન કર્યો છે. આ કારમાં મોટાભાગના ફેરફાર તેના ફ્રન્ટમાં જ જોવા મળશે. તેમાં નવા ડિઝાઈનનો ફ્રન્ટ ગ્રિલ, ટ્વિક્ડ હેડલેમ્પ, નવું બોનેટ અને એરડેમ, ફ્લેટ ડોટ પેનલની સાથે નવા એલોય વ્હિલ તેના સાઈડ પ્રોફાઈલને સારૂ બનાવે છે. તેની પાળના ભાગ અને સાઈડ પ્રોફાઈલમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યા. આ પાછલા મોડલ જેવું જ છે. નવા મોડલમાં પાછળની તરફથી હેચમાં નવી ટેલ લાઈટ્સ આપવામાં આવી છે. 

નવા રંગોમાં લોન્ચ થશે મારૂતિ Wagon R
નવા મોડલને લોન્ચ કરવાની સાથે જ જાપાની કાર નિર્માતા કંપની મોડલ લાઈનઅપમાં નવા રંગો માટે પણ શામેલ કરી શકે છે. હાલમાં જાપાની-સ્પેક Wagon R મુખ્ય રીતે 6 રંગોમાં આવે છે. જેમાં મૂનલાઈટ વાયલેટ પર્લ મેટેલિક, અર્બન બ્રાઉન પર્લ મેટાલિક, બ્લુશ બ્લેક પર્લ, એક્ટિવ યલો, બ્લિસ્ક બ્લુ મેટાલિક અને ફિનિક્સ રેડ પર્લ શામેલ છે. 

ન્યૂ-Wagon Rમાં અને સ્પેસિફિકેશન 
ન્યૂ-જેન Wagon Rમાં RO6D ઈન-લાઈન 3-સિલિન્ડર મોટરનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે હાલના Wagon Rમાં એક  658 cc R06D DOHC મોટર ફિટિડ છે. આ કાર કૂલ્ડ EGR અને રેપિડ કમ્બશન જેવી નવી ટેક્નિકોથી લેસ હશે. કંપનીએ વેગેનારના માઈલ્ડ-હાઈબ્રિડ વેરિએન્ટમાં સુધાર કરવામાં આવ્યો છે. ત્યાં જ ટ્રાન્સમિશન ઓપ્શનમાં 5-સ્પીડ મેનુઅલ અને CVT શામિલ છે.  નવી વેગનઆરમાં હલ્કા HEARTECT પ્લેટફોર્મનો યુઝ રાખશે. જોકે તેમાં ઘણી નવી સુવિધાઓ શામેલ હશે. એટલે કે તમે સારી ડ્રાઈવિંગ ડાયનામિક્સ અને હેન્ડલિંગની આશા રાખી શકો છો. 


 
વધારે સુરક્ષિત હશે  Wagon Rની ડ્રાઈવ 
રિપોર્ટ અનુસાર, 7th-gen WagonRમાં અમુક નવા સેફ્ટી અને સિક્યોરિટી ફિચર્સ પણ મળી શકે છે. કારમાં તમને રિયર ફોલ્સ સ્ટાર્ટ સપ્રેશન, રિવર્સ કરતી વખતે બ્રેક સપોર્ટ અને ટક્કરથી બચવા વાળી ટેક્નોલોજી મળી શકે છે. આ ઉપરાંત અન્ય સેફ્ટી ફિચર્સમાં લેન ડિપાર્ચર વોર્નિંગ સિસ્ટમ, સ્ટેગર વોર્નિંગ ફંક્શન, હાઈ બિમ આસિસ્ટ, 360 કેમેરા, હેડ-અપ ડિસ્પ્લે, ઈમરજન્સી સ્ટોપ સિગ્નલ, હિલ હોલ્ડ કંટ્રોલ, ESP અને SRS એરબેગ શામેલ છે. આ કારને ડિસેમ્બરમાં લોન્ચ કરવામાં આવી શકે છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ