બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / VTV TALKIES From Mughal-e-Azam to DDLJ TOP 10 movies with the highest theatrical runs
Megha
Last Updated: 01:24 PM, 19 May 2023
ADVERTISEMENT
બૉલીવુડમાં દર વર્ષે અઢળક ફિલ્મો રિલીઝ થાય છે, જેમાંથી કેટલીક ફિલ્મો એટલી ચાલે કે ઈતિહાસ બની જાય.
અત્યારની વાત કરીએ તો, ખૂબ સારી ફિલ્મ પણ સિલ્વર સ્ક્રીન પર 6-7 weekથી વધુ સમય નથી ટકતી, પણ 80s અને 90s ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો થિયેટરોમાં એક વર્ષથી વધુ સમય ચાલી હતી અને આ લિસ્ટમાં ટોપ પર છે,
- શાહરુખ અને કાજોલની DDLJ, જે 20 ઓકટોબર 1995ના રિલીઝ થયેલી અને અત્યાર સુધી મુંબઈના મરાઠા મંદિરમાં ચાલે છે
ADVERTISEMENT
- સેકન્ડ છે ફિલ્મ શોલે, જે 15 August 1975માં રિલીઝ થયેલી અને 286 weeks એટલે કે 5 વર્ષ થિયેટરમાં ચાલી હતી
- થર્ડ છે મુગલ-એ-આઝમ, જે 5 August 1960માં રિલીઝ થયેલી અને 150 weeks એટલે કે 3 વર્ષ થિયેટરમાં ચાલી હતી
- ફોર્થ છે નરગિસ અને રાજ કપૂરની બરસાત, જે 100 weeks એટલે કે 2 વર્ષ ચાલી હતી
- ફિફ્થ છે સલમાનની Maine Pyar Kiya, Hum Aapke Hain Koun, હૃતિકની Kaho Naa Pyaar Hai, શાહરુખની Mohabbatein અને આમિરની Raja Hindustani જે થિયેટરમાં 50 week સુધી ચાલી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
હવામાન નિષ્ણાંત આગાહી / આ વખતે ખેલૈયાઓની નવરાત્રી બગડી સમજો! પરેશ ગોસ્વામીએ કરી ગાજવીજ સાથેની આગાહી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
હવામાન નિષ્ણાંત આગાહી / આ વખતે ખેલૈયાઓની નવરાત્રી બગડી સમજો! પરેશ ગોસ્વામીએ કરી ગાજવીજ સાથેની આગાહી
ADVERTISEMENT