બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / મનોરંજન / બોલિવૂડ / Vivek Agnihotri Reacts On Shashi Tharoor Tweet Over The Kerala Story Controversy

વિવાદ / The Kerala Storyને મળ્યો વિવેક અગ્નીહોત્રીનો સપોર્ટ, શશિ થરૂરના કટાક્ષ પર આપ્યો જવાબ

Arohi

Last Updated: 03:07 PM, 2 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vivek Agnihotri Reacts On Shashi Tharoor Tweet: વિપુલ શાહની ફિલ્મ 'ધ કેરાલા સ્ટોરી' રિલીઝના પહેલા જ ચર્ચામાં છે. હવે ફિલ્મની વિવાદિત સ્ટોરીને લઈને શશિ થરૂર અને વિવેક અગ્નિહોત્રીની વચ્ચે તૂતૂ-મેંમેં થઈ ગઈ છે.

  • રિલીઝ પહેલા વિવાદમાં આવી 'ધ કેરાલા સ્ટોરી'
  • વિવાદિત સ્ટોરીને લઈને શશિ થરૂર અને વિવેદ અગ્નિહોત્રી વચ્ચે તૂતૂ-મેંમેં
  • જાણો શું છે 'ધ કેરાલા સ્ટોરી'નો આ વિવાદ 

વિપુલ શાહની અપકમિંગ ફિલ્મ 'ધ કેરાલા સ્ટોરી' રિલીઝ પહેલા વિવાદોમાં ઘેરાતી જઈ રહી છે. હાલમાં જ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે. જેના બાદથી ફિલ્મને લઈને વિવાદ ઉભો થયો છે. અહીં સુધી કે મામલો કોર્ટમાં પહોંચી ગયો છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Adah Sharma (@adah_ki_adah)

હવે 'ધ કેરાલા સ્ટોરી'ને લઈને કોંગ્રેસ નેતા શશિ થરૂર અને વિવેક અગ્નિહોત્રીની વચ્ચે મામલો ગરમાયો છે. અહીં સુધી કે મામલો કોર્ટમાં પહોંચ્યો છે. હવે ધ કેરાલા સ્ટોરીને લઈને કોંગ્રેસ નેતા શશિ થરૂર અને વિવેક અગ્નિહોત્રીની વચ્ચે મામલો ગરમાતા જોવા મળી રહ્યો છે. 

ટ્રેલરે મચાવ્યો હંગામો 
'ધ કેરાલા સ્ટોરી'ના ટ્રેલરમાં 32 હજાર યુવતીઓના ઈસ્લામીકરણ અને પછી આતંકવાદી સંગઠનોના ભાગ બનવાની સ્ટોરી બતાવવામાં આવી છે. ફિલ્મને રિલીઝ થવામાં હવે ફક્ત ત્રણ દિવસ બાકી છે. એવામાં ફિલ્મની રિલીઝને રોકવાની માંગ કરવામાં આવી રહી છે. ત્યાં જ શશિ થરૂરે પણ ટ્વીટર પર એક પોસ્ટ શેર કરતા રિએક્ટ કર્યું છે અને ફિલ્મની સ્ટોરીને ખોટી ગણાવી છે. 

સ્ટોરી સાચી સાબિત કરવા પર 1 કરોડ ઈનામ 
'ધ કેરાલા સ્ટોરી'ની સ્ટોરીને ચેલેન્જ કરતા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. પોસ્ટને કેરલના મુસ્લિમ યુથ લીગે શેર કરી છે. 

જેમાં કહેવામાં આવ્યું છે કે કેરળમાં 32000 મહિલાઓના ઈસ્લામીકરણ અને તેમને સીરિયા મોકલવાની વાતને જો કોઈ સચા સાબિત કરે છે તો તેને એક કરોડ રૂપિયા આપવામાં આવશે. 

શશિ થરૂરે કર્યો કટાક્ષ 
આ પોસ્ટને રીટ્વીટ કરતા શશિ થરૂરે કહ્યું, "અહીં પર એ બધા લોકોને માટે એક સારો મોકો છે તે કેરલની 32 હજાર મહિલાઓને ઈસ્લામીકરણની વાતને સાચી ગણાવી રહ્યા છે. વાતને સાબિત કરો અને પૈસા કમાઓ. શું આ ચેલેન્જ કોઈ લેશે કે પછી સીધી વાત એ છે કે કોઈ પુરાવાજ નથી. કારણ કે એવું કંઈ થયું જ નથી. આ આપણે કેરલાની સ્ટોરી નથી."

વિવેક અગ્નિહોત્રીએ આપ્યો જવાબ 
શશિ થરૂરના આ પોસ્ટ પર જેવી ધ કાશ્મીર ફાઈલ્સના ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીની નજર પડી તેમણે તરત રિએક્ટ કર્યું. શશિ થરૂરની પોસ્ટ પર જવાબ આપતા વિવેક અગ્નિહોત્રીએ કહ્યું, "જો તમે એક ફિલ્મ પર વગર જોયે હુમલો કરશો તો એક ઈમાનદાર અને નિષ્પક્ષ વ્યક્તિ નથી અને લોકતાંત્રિક અને સ્વતંત્ર વાત કરનાર વ્યક્તિ પણ નથી."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ