બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / VIDEO : ટ્રમ્પની તસવીર વાળા એડલ્ટ મેગેઝિનનું કવર ફાડીને ચાવી ગઈ અમેરિકાની છોકરી, કારણ ચોંકાવનારું

વાયરલ / VIDEO : ટ્રમ્પની તસવીર વાળા એડલ્ટ મેગેઝિનનું કવર ફાડીને ચાવી ગઈ અમેરિકાની છોકરી, કારણ ચોંકાવનારું

Published By: Hiralal Parmar

Last Updated: 01:03 PM, 24 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટ્રમ્પનું પ્લેબોય મેગેઝિનનું કવર ફાડી નાખતી અને તેને ચાવી જતી એક છોકરીનો વીડિયો વાયરલ થયો છે.

જ્યારથી ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વાર અમેરિકાના પ્રેસિડન્ટ બન્યાં છે ત્યારથી કોઈને કોઈ વિવાદમાં રહ્યાં જ છે. હવે ફરી પાછા તેઓ નવી ચર્ચામાં આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે બધાને ખબર હશે ટ્રમ્પ એડલ્ટ મેગેઝિન પ્લેબોયના કવર પર આવી ચૂક્યાં છે. હવે સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે જેમાં જોઈ શકાય છે કે એક છોકરી ટ્રમ્પના ફોટાવાળું પ્લેબોય મેગેઝિનનું કવર ફાડી રહી છે અને તેને મોંમાં મૂકીને ચાવી ગઈ હતી.

વીડિયો વાયરલ થતાં લોકોએ કરી જાતજાતની કોમેન્ટ્સ

વીડિયો વાયરલ થતાં લોકોએ તેની પર જાતજાતની ટીપ્પણીઓ કરી હતી. એક યૂઝરે લખ્યું કે ટ્રમ્પ ખરેખર પાગલ ક્રશ, ફક્ત એક મેગેઝિનમાંથી તેમની છબી ખાઈ જવા માટે. શું તેણી પાસે તે ઘરે હતું? બીજાએ ટિપ્પણી કરી, "વાહ, રાજકારણનો સામનો કરવાની આ એક રીત છે, મને લાગે છે કે કહાની ખૂબ રસપ્રદ છે.

વધુ વાંચો : 'નથી લઈ આપવોને? તો જોઈ લેજો', મજૂરીયા પિતાએ આઈફોન ન લઈ આપતાં છોકરાએ ગળેફાંસો ખાધો

છોકરી કેમ ચાવી ગઈ પ્લેબોય મેગેઝિનનું કવર?

હવે સવાલ એ છે કે આ છોકરીએ આવું કર્યું કેમ? સોશિયલ મીડિયાના યૂઝર્સને લાગી રહ્યું છે કે તે કદાચ ક્રેઝી હશે અથવા તો ટ્રમ્પની ચાહક હશે અથવા તો ટ્રમ્પને નફરત પણ કરતી હોય છે. જોકે કોઈ સ્પસ્ટ કારણ સામે આવ્યું નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

donald trump Viral video

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ