બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / viral video of sonu dangar, Threatened to give a police officer

VIDEO / લેડી ડોન સોનુ ડાંગરે પોલીસને ફેંક્યો પડકાર, નોંધાઇ પોલીસ ફરિયાદ

Kavan

Last Updated: 11:26 PM, 17 December 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લેડી ડોન સોનુ ડાંગરે પોલીસને પડકાર ફેંક્યો છે. લેડી ડોન સોનુ ડાંગરનો પોલીસને પડકારતો વીડિયો વાયરલ થયો છે. લેડી ડોન સોનુ ડાંગર વીડિયોમાં અમરેલી SPને ધમકી આપી રહી છે.

  • લેડી ડોન સોનુ ડાંગરે પોલીસને ફેંક્યો પડકાર 
  • પોલીસને પડકારતો વીડિયો વાયરલ
  • વીડિયો વાયરલ કરી પોલીસને આપી ઘમકી

રાજુલાના મહિલા PSI ડોડીયાને પણ સોનુ ડાંગર ધમકી આપે છે. વીડિયોમાં સોનુ ડાંગર SP અને મહિલા PSIને અપશબ્દો પણ બોલે છે. નોંધનીય છે કે, અમદાવાદ પોલીસે દારૂની મહેફિલ મામલે સોનુ ડાંગરની ધરપકડ કરી હતી અને દારૂની બોટલ પણ કબ્જે કરી હતી. 

અમદાવાદ પોલીસે કરી હતી સોનુ ડાંગરની ધરપકડ 

સોનુ ડાંગર સાથે ગૌતમ પૂનાની,શિવરાજ બિછિયા અને હરપાલસિંહની ઓઢવ પોલીસે ધરપકડ કરી હતી. આરોપી ગૌતમ અને શિવરાજ હથિયારના ગુનામાં વોન્ટેડ છે. આ બંને આરોપીઓ અમરેલીમાં 6 હથિયારના ગુનામાં ફરાર હતા. 

અમરેલીમાં નોંધાઇ ફરિયાદ 

અમરેલીમાં લેડી ડોન સોનુ ડાંગરના વાયરલ વિડીયોના મામલે ફરીયાદ નોંધાય છે. SP અને PSI વિરૂધ્ધ અભદ્ધ ટિપ્પણી મામલે ફરિયાદ નોંધાય છે. સોનુ ડાંગર સામે સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ થઇ છે. કલમ 109, 189, 228, 295  મુજબ તેમજ આઈ.ટી.એક્ટ 67 મુજબ ગુના નોંધાયા છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

sonu dangar ગુજરાતી ન્યૂઝ પોલીસ સોનુ ડાંગર Video
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ