બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / પૂંછડી પકડીને યુવકે દીપડાને ફેરવ્યો ગોળ-ગોળ, અને કંઇક આ રીતે કર્યો કંટ્રોલમાં, જુઓ વાયરલ Video

વાયરલ વીડિયો / પૂંછડી પકડીને યુવકે દીપડાને ફેરવ્યો ગોળ-ગોળ, અને કંઇક આ રીતે કર્યો કંટ્રોલમાં, જુઓ વાયરલ Video

Last Updated: 01:22 PM, 8 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કર્ણાટકનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમા એક વ્યક્તિએ દીપડાને પૂંછડીથી પકડીને ભાગતા રોક્યો અને ફેરવ્યો ગોળ-ગોળ.

દીપડો એક એવું જાનવર છે કે જેને જોઈને ભલભલાની હાલત ખરાબ થઈ જાય. ઘણીવાર તે ફરતા ફરતા માણસોની વસ્તીમાં પણ પહોંચી જતાં હોય છે. હાલમાં જ કર્ણાટકમાં એક દીપડો એવા એક માનવ વિસ્તારમાં પહોંચી ગયો હતો. આ ચાનક તે મહિલાઓ અને બાળકો તરફ આગળ વધવા લગતા એક 43 વર્ષીય વ્યક્તિએ બહાદુરી બતાવીને તેની પુંછડી પકડીને તેને રોકી લીધો.

કર્ણાટકના ગામની ઘટના

આ ઘટના કર્ણાટકના તુમકુર જિલ્લાના એક ગામ ચિક્કાકોટીગેહલ્લી માં ગાહતી હતી આ ગામ બેંગ્લોરથી 160 કિમી દૂર છે. વન વિભાગને ગ્રામીણ ખેડૂતોએ સૂચના આપું કે દીપડો ગામમાં આવ્યો છે. જ્યારે વન વિભાગના અધિકારીઓ જગ્યા પર પહોંચ્યા તો જોયું કે તે દીપડો ગાયબ થઈ ગયો છે. એક વન અધિકારીએ જણાવ્યું કે, "તેના પગના નિશાન આખા ખેતરમાં હતા પરંતુ અમને તે દેખાયો નહોતો. પણ તેની તપાસ કર્તા તે આચાનક ઝાડીઓ માંથી બહાર આવતા લોકો ડરીને નાસભાગ કરવા લાગ્યા. અધિકારીઓએ જાળ ફેંકી તેમાંથી પણ તે બચીને મહિલાઓ અને બાળકો તરફ આગળ વધવા લાગ્યો.

વધુ વાંચો: Video: ઉગ્ર બોલાચાલી એટલી હદે પહોંચી, કે યુવક ચડી ગયો સ્કોર્પિયોના બોનેટ પર, પછી જે થયું તે જોઇને હ્રદય કંપી ઉઠશે

43 વર્ષના યોગાનંદે પકડ્યો દીપડો

આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર purvanchal51 પર શેર થયો છે. જેમઆ જોઈ શકે છે કે દીપડો જેવો મહિલાઓ અને બાળકો તરફ આગળ વધ્યો કે એક 43 વર્ષીય વ્યક્તિ યોગાનંદને ખતરો દેખાયો. યોગાનંદે નોંધ્યું કે દીપડો ધીમે ધીમે ચાલી રહ્યો છે માટે તેને કોઈ બીમારી હોય શકે છે. ભગવાન પર ભરોસો રાખોને તેણે દીપડાને પૂંછડીથી પકડ્યો અને પૂરી તાકતથી ખેંચ્યો. જેવો દીપડો પાછળ ફર્યો કે તરત અધિકારીઓએ જળ ફેંકી અને પકડીને તેને મૈસૂરના એક બચાવ કેન્દ્રમાં લઈ જવાયો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

karnataka viral video leopard video
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ