બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / VIDEO : આકર્ષક વસ્ત્રોવાળી ખુબસુરત યુવતી હોટલની રુમમાં જતી દેખાઈ, હકીકત જાણીને યૂઝર્સે કહ્યું- 'ઓહ આવું'

વાયરલ / VIDEO : આકર્ષક વસ્ત્રોવાળી ખુબસુરત યુવતી હોટલની રુમમાં જતી દેખાઈ, હકીકત જાણીને યૂઝર્સે કહ્યું- 'ઓહ આવું'

Hiralal Parmar

Last Updated: 09:01 AM, 17 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આકર્ષક વસ્ત્રોમાં એક સુંદર યુવતી હોટલમાં જતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

રિલ્સ બનાવવા માટે લોકો ગમે તે હદે જતાં હોય છે અને હવે છોકરીઓને અંગ પ્રદર્શન કરવામાં કોઈ છોછ રહ્યો નથી. તાજેતરમાં એક રિલ ક્રિએટરનો વીડિયો વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવતી આકર્ષક વસ્ત્રોમાં હોટલમાં જતી દેખાય છે. તે પૂલમાંથી બહાર આવે છે અને પછી ફ્લાઈંગ કિસ આપીને હોટલની રુમમાં જતી જોવા મળે છે.

રિલ ક્રિએટર છે યુવતી

આ યુવતી અમેરિકાની છે અને રિલ ક્રિએટર છે તેની રિલ ઘણી વાયરલ થતી હોય છે. તેની બીજી ઘણી સુંદર રિલ વાયરલ થતી હોય છે.

વધુ વાંચો : તમે પણ બનાવો છો Gemini AIથી ટ્રેન્ડિંગ ફોટો? થઈ જાવ સાવધાન, ચોંકાવી દેશે છોકરીનો ખુલાસો

યૂઝર્સે કહ્યું ઓહ આવું

આ વીડિયો વાયરલ થયા બાદ લોકોએ કહ્યું કે એ રિલ બનાવવા માટે હોટલ જઈ રહી છે તમે માનો એવું એવું કશું નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

viral video insta reel insta reel news
Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ