બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / viral social amitabh surprisingly follows only 1 person on facebook artist avni rathi

મનોરંજન / ફેસબુક પર ફક્ત 1 વ્યક્તિને જ ફોલો કરે છે અમિતાભ બચ્ચન, કોઈ સગા-સંબંધી નહીં અને સેલેબ્સ પણ નહીં... તો જાણો કોણ છે આ ખાસ વ્યક્તિ?

Arohi

Last Updated: 03:36 PM, 26 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Amitabh Bachchan: સદીના મહાનાયક અમિતાભ બચ્ચનની એક્ટિંગના લોકો દિવાના છે. સુપરસ્ટાર છેલ્લા 5 દાયકાથી બોલિવુડમાં એક્ટિવ છે અને સતત ફિલ્મોમાં કામ કરતા જોવા મળી રહ્યા છે. ફિલ્મોની સાથે સાથે અમિતાભ સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ છે.

બોલિવુડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચનની દુનિયાભરમાં ગજબની ફેન ફોલોઈંગ છે. તે પોતાના દમદાર અભિનયથી સતત લોકોના દિલોમાં રાજ કરી રહ્યા છે. છેલ્લા 5 દાયકાથી અમિતાભ સતત ફિલ્મોમાં કમ કરતા જોવા મળી રહ્યા છે અને આજે પણ લોકો તેમની ફિલ્મોની આતુરતાથી રાહ જોતા હોય છે. 

ફિલ્મોની સાથે સાથે અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે. તે આ પ્લેટફોર્મ દ્વારા પોતાના ફેંસની સાથે હંમેશા જોડાયેલા રહે છે અને પોતાની અપડેટ પણ લોકોને આપતા રહે છે. ફેસબુકથી લઈને ઈન્સ્ટાગ્રામ સુધી અમિતાભને કરોડો લોકો ફોલો પણ કરે છે. 

1 જ વ્યક્તિને ફોલો કરે છે અમિતાભ
પરંતુ શું તમે જાણો છો કે ફેસબુર પર અમિતાભ ફક્ત 1 વ્યક્તિને જ ફોલો કરે છે અને તે કોઈ સેલેબ્સ કે મોટી હસ્તી નથી. અમિતાભ ફેસબુક પર જેને ફોલો કરે છે તેનું નામ અવની રાઠી છે જે જોઈ નથી શકતી અને અમિતાભની સાથે તેની મુલાકાત રિયાલિટી ક્વીઝ શૉ કોન બનેલા કરોડપતિની 14મી સીઝનના સેટ પર થઈ હતી. 

વધુ વાંચો: 'તમામને અભિવ્યક્તિનો અધિકાર, પરંતુ...', ખેડૂત આંદોલન પર અનુપમ ખેરની પ્રથમ પ્રતિક્રિયા, જુઓ શું કહ્યું

કોન બનેગા કરોડપતિ 14ની કંટેસ્ટન્ટ રહી ચુકેલી અવની રાઠી એક લેખક, ગીતકાર અને સંગીતકાર છે. જો તમે તેમના ફેસબુક એકાઉન્ટમાં જશો તો તમને તેના ઘણા વીડિયો જોવા મળી જશે. વર્ષ 2022માં અમિતાભે પોતાના બ્લોગ પર અવનીનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે પોતાના બ્લોગમાં લખ્યું હતું કે અવનિને તેમણે હાથથી સ્પર્શ કર્યું તેમનો હાથ પકડ્યો જેથી તેમને અનુભવ થાય કે અમિતાભ તેમની પાસે છે. અવનિએ સુપરસ્ટારને જણાવ્યું કે તેને અમિતાભની ફિલ્મો વિશે ખબર છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ