બ્રેકિંગ ન્યુઝ

logo
logo

શાહરૂખ ખાનને હોસ્પિટલમાંથી કરાયો ડિસ્ચાર્જ

logo

ગુજરાતમાં હીટવેવની સ્થિતિને લઈ CM ભૂપેન્દ્ર પટેલની X પર પોસ્ટ

logo

ગુજરાત ATSએ પોરબંદરથી ઝડપ્યો પાકિસ્તાની જાસૂસ

logo

કિર્ગીસ્તાનમાં ભારતીય વિદ્યાર્થીઓ ફસાતા વરાછાના MLA કુમાર કાનાણીએ લખ્યો PM મોદીને પત્ર

logo

શાહરુખ ખાન બપોરે અપાઈ શકે છે રજા, પ્રાઇવેટ ચાર્ટર્ડમાં મુંબઈ પરત ફરશે

logo

અમદાવાદ ક્રાઈમબ્રાંચે દિલ્લીના એક શખ્સને ક્રિકેટ સ્ટેડિયમમાં સટ્ટો રમતા ઝડપ્યો

logo

રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત

logo

સુરતમાં કાળઝાળ ગરમીની અસર વર્તાઇ, છેલ્લા 24 કલાકમાં થયાં 10ના મોત

logo

રિઝર્વ બેન્કે કેન્દ્ર સરકારને વિક્રમજનક 2.11 લાખ કરોડનું ડિવિડન્ટ ચૂકવ્યું

logo

RCBનું સપનું 17મી વખત તૂટયું! રાજસ્થાને 4 વિકેટે જીતી મેચ

VTV / મનોરંજન / બોલિવૂડ / anupam kher on farmers protest said entertainers and actors are not supposed to be crusaders

મનોરંજન / 'તમામને અભિવ્યક્તિનો અધિકાર, પરંતુ...', ખેડૂત આંદોલન પર અનુપમ ખેરની પ્રથમ પ્રતિક્રિયા, જુઓ શું કહ્યું

Arohi

Last Updated: 01:00 PM, 26 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Anupam Kher On Farmers Protest: થોડા સમયમાં જ એક્ટર અનુપમ ખેર ફિલ્મ કાગજ-2માં જોવા મળશે. હાલમાં જ અભિનેતાએ એક ઈન્ટરવ્યૂમાં ખેડૂત આંદોલન પર પોતાનો વિચાર શેર કર્યો.

અનુપમ ખેર હિંદી સિનેમાના સૌથી પ્રતિભાશાળી કલાકારોમાંથી એક છે. અભિનય ઉપરાંત તે અન્ય મુદ્દાઓ પર પણ બિંદાસ પોતાનો મત મુકે છે. તે ટૂંક સમયમાં જ ફિલ્મ કાગજ-2માં જોવા મળશે. હાલમાં જ અભિનેતાએ એક ઈન્ટરવ્યૂમાં ખેડૂત આંદોલન પર પોતાનો વિચાર શેર કર્યો. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Anupam Kher (@anupampkher)

અભિનેતાએ કહ્યું કે તેમણે વ્યક્તિગત ક્ષમતાથી વિરોધ પ્રદર્શનોમાં ભાગ લીધો છે પરંતુ તેમનું માનવું છે કે કલાકારોને કાર્યકર્તાના રૂપમાં કામ ન કરવું જોઈએ. અભિનેતાની ફિલ્મ કાગજ 2 પ્રદર્શનો અને રેલિયોના નકારાત્મક પ્રભાવના ખાસ વિષય પર આધારિત છે. વીકે પ્રકાશના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ વિરોધ પ્રદર્શનો અને રેલિયોના કારણે સામાન્ય વ્યક્તિઓને થતી મુશ્કેલીઓ વિશે છે. 

અનુપમે કહ્યું, "અભિનેતાઓ અને મનોરંજન જગત સાથે જોડાયેલા લોકોને યોદ્ધા ન માની શકાય. મેં વ્યક્તિગત રીતે દરેક વસ્તુ વિશે અવાજ ઉઠાવ્યો છે. જેણે મને પરેશાન કર્યો છે તેના પરિણામ ભોગવ્યા છે. તેના કારણે હું ઘણા લોકોની વચ્ચે અલોકપ્રિય પણ થઈ ગયો. પરંતુ તેનાથી કોઈ ફરક નથી પડતો. રાત્રે હું મારા વિચારોની સાથે શાંતિથી સુવુ છું."

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Anupam Kher (@anupampkher)

વધુ વાંચો: વિરૂષ્કાની પુત્રી વામિકાને બર્થ-ડે પર અપાઇ હતી આ સ્પેશ્યલ ગિફ્ટ, 1 મહિના બાદ ગિફ્ટ પેક થયું વાયરલ

અભિનેતાએ કહ્યું કે મુદ્દાઓનું સમાધાન કરવાની આદર્શ રીત વાતચીત છે. મહાત્મા ગાંધી દ્વારા કરવામાં આવેલા આંદોલનના કારણે અમે એક સ્વતંત્ર દેશ છીએ. અમે ભારત છોડો આંદોલન, અસહયોગ આંદોલનનું પરિણામ છે. પરંતુ તે સમયે બધા દેશવાસીઓ એક સાથે હતા. તે બધા માટે હતું ફક્ત થોડા લોકોની મદદ માટે નહીં. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ