ફાયદાકારક / વાયરલ ફીવર આવે તો તરત જ આ 6 દેશી ઉપાય કરી લો, તાવ મટી જશે અને ઈમ્યૂનિટી પણ વધશે

viral fever symptoms and home remedies to get relief

સિઝનમાં ફેરફાર, ખાનપાનમાં ગરબડ અથવા તો શારીરિક નબળાઈને કારણે વાયરલ ફીવર આવી શકે છે. વાયરલ ફીવર આપણી ઈમ્યૂન સિસ્ટમને નબળી બનાવી દે છે. તેને ઘરે જ ઠીક કરવાના બેસ્ટ નુસખાઓ જાણો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ