બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / મનોરંજન / બોલિવૂડ / Vidya Balan says it was lust at first sight with husband, Siddharth Roy Kapur

આ તો બધી કામની માયા / 'પહેલી નજરે પ્યાર નહીં સેક્સ', બોલીવુડની ગ્લેમરસ એક્ટ્રેસ થઈ બેશરમ, પતિને જોતા શું થયું ખુદ બોલી

Hiralal

Last Updated: 08:16 PM, 5 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલીવુડની ગ્લેમરસ એક્ટ્રેસ વિદ્યા બાલન તેના પતિ સિદ્ધાર્થ રોય કપૂર સાથેની પહેલી મુલાકાતને લઈને સાવ પ્રાઈવેટ ખુલાસો કર્યો છે.

  • વિદ્યા બાલને પતિ સિદ્ધાર્થ રોય કપૂર સાથેની પહેલી મુલાકાતનો કર્યો ખુલાસો
  • વિદ્યા બાલન પહેલી નજરે જોતા સિદ્ધાર્થ રોયના શરીર સાથે ખેંચાઈ હતી
  • હવે તેણે ખુદ કર્યો ખુલાસો કહ્યું, લસ્ટ એટ ફર્સ્ટ સાઈટ 

વિદ્યા બાલન અને સિદ્ધાર્થ આનંદના લગ્નને લગભગ 11 વર્ષ થઈ ગયા છે. થોડા સમયના સંબંધ બાદ બંનેએ લગ્ન કરી લીધા હતા. વિદ્યા અને સિદ્ધાર્થ તેમના સંબંધો વિશે વધારે વાત કરતા નથી. બંને પર્સનલ લાઈફને પર્સનલ જ રાખે છે. પરંતુ તાજેતરમાં વિદ્યાએ પતિ સિદ્ધાર્થ રોય કપૂર વિશે વાત કરી હતી. સિદ્ધાર્થમાં પહેલા તેને શું ગમ્યું તે તેણે જણાવ્યું હતું અને બંનેમાંથી કોણે પહેલ કરી તેને લઈને વાત કરી છે. 

જોતા જ પતિ સાથે ફિઝિકલી એટ્રેક્ટ થઈ હતી વિદ્યા 
વિદ્યાએ એક ઈન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે, સિદ્ધાર્થને જોતા 'પહેલી નજરનો પ્રેમ નહોતો પણ અમારી વચ્ચે પહેલી નજરની લસ્ટ (કામવાસના) હતી. દેખીતી રીતે ત્યાં એક ઈમોશનલ કનેક્શન હતું અને ફિઝિકલ એટ્રેક્શન. 

સિદ્ધાર્થે મને ઈમ્પ્રેસ કરી 
પોતાના સંબંધોમાં સૌથી પહેલી પહેલ કોણ કરી તેને લઈને પણ વિદ્યાએ વાત કરી છે. તેણે કહ્યું કે સૌથી પહેલા સિદ્ધાર્થે પહેલ કરી અને મને ઈમ્પ્રેસ કરી હતી. 

ઘણા લોકોએ દગો આપ્યો, ડેટ કરીને ચાલ્યાં ગયા 
વિદ્યાએ જણાવ્યું હતું કે, ભૂતકાળમાં તેની સાથે ઘણી બેવફાઈ છે. લગ્નનું મેં ક્યારેક વિચાર્યું નહોતું 26થી 30 વર્ષ સુધી મેં મારી કારકિર્દીમાં ઘણી સફળતા જોઈ છે અને હું તેને કોઈની સાથે શેર કરવા માંગતી હતી.  મેં કેટલાક લોકોને ડેટ પણ કર્યા, પરંતુ તેઓ ચાલ્યા ગયા. મેં ડેટિંગ વિશે વિચારવાનું પણ બંધ કરી દીધું હતું. તે જ સમયે, કોઈએ મારી સાથે છેતરપિંડી કરી અને તેનાથી મને વધુ ખરાબ લાગ્યું. તે પણ એક અલગ પ્રકારનો અસ્વીકાર હતો. મને લાગ્યું કે હું સારી નથી અને વિચાર્યું કે હવે ગંભીર નહીં બનું બરાબર ત્યારે સિદ્ધાર્થ મારા જીવનમાં આવ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ