બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / VIDEO: Video of government wasting quantity of food grains in Panchmahal goes viral, bags of poor people's grains filled in tempo

વીડિયો વાયરલ / VIDEO: પંચમહાલમાં સરકારી અનાજનો જથ્થો સગેવગે કરતો વીડિયો વાયરલ, ગરીબોના અનાજના કટ્ટા ટેમ્પોમાં ભર્યા

Vishal Khamar

Last Updated: 12:02 AM, 23 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકારી અનાજને સગેવગે કરતો ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જેમાં કેટલાક લોકો ગરીબોનાં હકનું અનાજ સગેવગે કરતો વીડિયો વાયરલ થયો હતો.

  • પંચમહાલમાં સરકારી અનાજનો જથ્થો સગેવગે કરતો વીડિયો વાયરલ
  • સરકારી અનાજના કટ્ટા ટેમ્પોમાં ભરતો વીડિયો આવ્યો સામે
  • શહેરાના કોલેજ  રોડ પાસેનો વીડિયો હોવાનું પ્રાથમિક અનુમાન

 સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ પંચમહાલમાં સરકારી અનાજનો જથ્થો સગેવગે કરતો વીડિયો વાયરલ થયો છે. સરકારી અનાજનાં કટ્ટા ટેમ્પોમાં ભરતો વીડિયો સામે આવ્યો છે. 

ત્યારે લોકોનું માનવું છે કે આ વીડિયો પંચમહાલનાં શહેરાનાં કોલેજ રોડ પાસેનો હોવાનું લોકોનું પ્રાથમિક અનુમાન છે. સરકારી અનાજ સગેવગે કરતો વીડિયો વાયરલ થતા પુરવઠા વિભાગ દોડતું થઈ જવા પામ્યું હતું. ત્યારે સરકારી અનાજ સગેવગે થતું હોવાનો વીડિયો વાયરલ થતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. 

કેટલાક વેપારીઓ દ્વારા ગરીબોનાં અનાજનું કાળાબજારીયા કરવામાં આવે છે

અગાઉ પણ ઘણી વખત ગુજરાતમાંથી ઘણી જગ્યાઓએ સરકારી અનાજનો જથ્થો બારોબાર વેચી મારવામાં આવતો હોવાની અનેક ઘટનાઓ બનવા પામી છે. ત્યારે સરકાર દ્વારા દેશમાં વન રેશન યોજના પણ અમલી બની છે. આ યોજના હેઠળ પર પ્રાંતિય મજૂરો અને શ્રમિક પરિવારોને સસ્તા અનાજની દુકાનમાંથી તેઓને અનાજ આપવામાં આવે છે.  તો કેટલાક વેપારીઓ દ્વારા કાળાબજાર કરતા હોય છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા આવા કાળાબજાર કરતા વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ