બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / VIDEO: Three of family killed after trailer topples and crushes car on Chandigarh-Phagwara road

દુર્ઘટના / VIDEO : પંજાબમાં ગોઝારો અકસ્માત, ટ્રક સાથે બે કારની ટક્કર, કાટમાળ નીચે દટાતાં 3ના મોત, 3 ઘાયલ

Hiralal

Last Updated: 08:21 PM, 13 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંજાબના નવાંશહેરમાં ચંદીગઢ-ફાગવાડા હાઈવે પર ટ્રક અને કારના થયેલા ગોઝારા અકસ્માતમાં એક પરિવારના 3 લોકોના મોત થયા છે.

  • પંજાબના નવાંશહેરમાં ગોઝારો અકસ્માત
  • ચંદીગઢ-ફાગવાડા હાઈવે પર રસ્તા વચ્ચે પલટાઈ ટ્રક
  • સામેથી આવી રહેલી કાર નીચે આવી ગઈ, દબાતા 3 લોકોના મોત

પંજાબમાં ચંદીગઢ-ફાગવાડા હાઈવે પર થયેલા રોડ એક્સિડન્ટમાં એક જ પરિવારના 3 સભ્યોના મોત થયા છે અને બીજા એક પરિવારના 3 સભ્યો ઘાયલ થયા છે. હાઈવે પર ભાગ્યે જ આવો અકસ્માત થયો હશે. હાઈવે પર ચાર રસ્તા પર એક મોટી ટ્રક વળાંક લઈ રહી હતી આ દરમિયાન કાબુ ગુમાવતા ટ્રક રસ્તા પર જ પલટી ખાઈ ગઈ હતી અને તેમાં રહેલો સામાન ઢોળાઈ ગયા હતો અને જ્યારે તેનો સામાન રસ્તા પર પડી ગયો બરાબર ધસમસતા પાણીની જેમ સામેથી આવી રહેલી બે કાર તેની સાથે ટકરાઈ ગઈ, એક કાર સામાન નીચે ઘુસી ગઈ હતી જેમાં બેઠેલા એક પતિ-પત્ની અને તેમના પુત્રનું ઘટનાસ્થળે મોત થયું હતું. બીજી કારમાં બેઠેલા 3 સભ્યોને ગંભીર રીતે વાગ્યું છે અને તેમને હોસ્પિટલમા દાખલ કરાવવા પડ્યાં હતા. 

પોલીસે કાટમાળમાંથી 3 લાશ બહાર કાઢી
ઘટનાની ખબર મળતા પંજાબ પોલીસે ત્યાં ધસી ગઈ હતી અને કાટમાળમાં દબાયેલી લાશોને બહાર કાઢી હતી. પોલીસે ટ્રકના ડ્રાઈવરને પકડવાની તજવીજ હાથ ધરી છે. ટ્રકનો ડ્રાઈવર ટ્રક મૂકીને ફરાર થઈ ગયો હતો. 

વળાંક પર ધ્યાન રાખવાની જરુર
આ ઘટનાનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં વળાંક લઈ રહેલી ટ્રક ઉથલી પડતાં તેમાં રહેલો માલસામાન રસ્તા વચ્ચે પડી ગયો અને આ દરમિયાન સામેથી આવી રહેલી બે કાર તેની સાથે ભયાનક રીતે અથડાઈ હતી જેમાંથી એક કારમાં બેઠેલા પત્ની-પતિ અને તેમનો પુત્ર દબાઈ ગયા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ