બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / અજબ ગજબ / Video: Pet Dog Bites Schoolboy In Apartment Building Lift In Greater Noida

વાયરલ / VIDEO : પાલતુ ડોગનો આતંક, સોસાયટીની લિફ્ટમાં બાળકને બચકાં ભરીને અધમુઓ કર્યો, વીડિયો વાયરલ

Hiralal

Last Updated: 02:28 PM, 16 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હી નજીકના નોઈડાની સોસાયટીમાં પાલતુ ડોગના આતંકની વધુ એક ઘટના સામે આવી છે.

  • દિલ્હી નજીકના નોઈડામાં વધ્યો પાલતુ ડોગનો આતંક
  • પાલતુ ડોગ સોસાયટીની લિફ્ટમાં બાળકને ભર્યાં બચકાં
  • બાળકનો માંડ જીવ બચ્યો, ચાર ઈન્જેક્શન લગાડવા પડ્યાં 

નોઈડામા ડોગના આતંકની વધુ એક ઘટના સામે આવી છે. નોઈડા એક્સ્ટેંશનની લા રેસિડેન્ટિયા સોસાયટીમાં એક નિર્દોષ બાળકને પાલતુ કૂતરાએ કરડ્યો હતો. સ્કૂલ જતી વખતે લિફ્ટમાં આ ઘટના બની હતી. જ્યારે આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ત્યારે લોકોએ જોયું કે કેવી રીતે બાળક ડરના માર્યા તેની માતાની પાછળ છુપાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

પાલતુ ડોગે લિફ્ટમાં મચાવ્યો આતંક, સ્કૂલે જતા બાળકને બચકાં ભર્યાં 
આ ઘટના નોઈડા એક્સ્ટેંશનના લા રેસિડેન્સીના ટાવર 7 ની લિફ્ટમાં બની હતી. પાલતુ કૂતરાએ લિફ્ટમાં બાળકના હાથે ઘણા બચકાં ભરી લીધા હતા. પાલતુ ડોગની પકડમાંથી માંડ માંડ બચેલા છોકરાને ચાર ઈન્જેક્શન લગાડવા પડ્યાં હતા. તે તો સારુ કે બાળક બચી ગયું.  આ ઘટનાને કારણે રહીશોમાં ભારે રોષ અને ભય જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે હવે બાળકો એકલા એપાર્ટમેન્ટના પાર્ક કે એલિવેટરમાં જતા ડરતા હોય છે, પરંતુ આ બાળક તેની માતા સાથે હતું પરંતુ તેમ છતાં પાલતુ શ્વાનના હુમલાથી બચી શક્યું નથી.

દિલ્હી-એનસીઆરમાં વધ્યો ડોગનો આતંક 
સામાન્ય રીતે અગાઉ શેરીના કૂતરાઓ દ્વારા બાળકોને ડરાવવામાં આવતા હતા, પરંતુ હવે પાલતુ કૂતરાઓએ પણ બાળકો પર હુમલો કરવાનું શરૂ કરી દીધું છે. એપાર્ટમેન્ટમાં રહેતા પાલતુ કૂતરાઓ ખાસ કરીને આક્રમક બની રહ્યા છે. દિલ્હી-એનસીઆરમાં સતત આવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જેમાં પાલતુ શ્વાને માલિકની સામે જ બાળકો અને વડીલો પર હુમલો કર્યો હતો. લિફ્ટમાં પણ આવી ઘણી ઘટનાઓ બની છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ