બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / મનોરંજન / Veteran actor Dilip Kumar admitted to hospital

બોલીવૂડ / દિગ્ગજ અભિનેતા દિલીપ કુમાર હોસ્પિટલમાં દાખલ, સાયરા બાનોએ આપી જાણકારી

Kinjari

Last Updated: 03:29 PM, 2 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલીવૂડના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સાયરા બાનોએ આ વિશે જાણકારી આપી છે.

  • દિલીપ કુમાર હોસ્પિટલમાં દાખલ
  • સાયરા બાનોએ આપી જાણકારી
  • રુટિન ચેક અપ માટે ગયા છે હોસ્પિટલ

સાયરા બાનો અને દિલીપ કુમાર બોલીવૂડના તે કપલ્સમાંથી એક છે ક જેમના પ્રેમને ઉદાહરણ તરીકે બતાવવામાં આવી છે. અભિનેતાના સ્વાસ્થ્યને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ થવુ પડ્યુ છે. જો કે તે રેગ્યુલર ચેક અપ માટે દવાખાનામાં દાખલ થયા છે. 

મિડીયા રિપોર્ટની માનીએ તો આ વાતની જાણકારી ખુદ સાયરા બાનોએ આપી છે. તેણે કહ્યું કે દિલીપ કુમારના સ્વાસ્થ્યના કારણોને લીધે અમે અહીં ચેક અપ માટે આવ્યા છીએ. ઇશ્વરની કૃપાથી અમે જલ્દી જ સુરક્ષિત થઇને ઘરે પરત જઇશું. દિલીપ કુમાર અને સાયરા બાનોએ પોતાની 54મી એનીવર્સરી નહોતી ઉજવી. 

કોરોના વાયરસના કારણે દિલીપના બંને નાના ભાઇનું નિધન થયુ હતુ. જેના કારણે બંનેએ આ નિર્ણય લીધો હતો. દિલીપ કુમારે પોતે સોશ્યલ મિડીયા પર આ વાતની જાણકારી આપી હતી. જેમાં તેમણે બંને ભાઇના અવસાનને લઇને દુખ જતાવ્યુ હતુ. 

11 ઓક્ટોબર એ હંમેશાં મારા જીવનનો સૌથી સુંદર દિવસ 

આપને જણાવી દઇએ કે તાજેતરમાં સાયરા બાનુએ દિલીપકુમારના ટ્વિટર એકાઉન્ટથી તેના દિલની વાત શેર કરી હતી. સાયરાએ લખ્યું- '11 ઓક્ટોબર એ હંમેશાં મારા જીવનનો સૌથી સુંદર દિવસ હોય છે. દિલીપ સાહેબે આ દિવસે મારી સાથે લગ્ન કર્યા અને મારા સપના સાકાર કર્યા. પરંતુ આ વર્ષે 11 ઓક્ટોબરના રોજ, અમે ઉજવણી નથી કરતાં કારણ કે તમે બધાને ખબર હશે કે અમે અમારા બે ભાઈઓ અહસન ભાઈ અને અસલમ ભાઈને ગુમાવ્યા છે.

65 જેટલી ફિલ્મમાં કર્યું કામ 

આપને જણાવી દઇએ કે, દિલીપકુમાર બોલિવૂડ એક્ટરની સાથે સાથે પ્રોડ્યૂસર પણ છે. દિલીપકુમાર હિન્દી સિનેમામાં પોતાના કામ માટે જાણીતા છે. તે 'ટ્રેજેડી કિંગ' અને 'ધ ફર્સ્ટ ખાન' તરીકે પણ ઓળખાય છે. દિલીપ કુમારે 1944 માં ફિલ્મ 'જુવાર ભાટા' થી શરૂઆત કરી હતી. 5 દાયકા સુધી ચાલેલી તેની કારકિર્દીમાં તેમણે લગભગ 65 ફિલ્મોમાં કામ કર્યું. તેમની 'અંદાઝ', 'બાબુલ', 'દિદાર', 'આન', 'દાગ', 'દેવદાસ', 'આઝાદ', 'નયા દૌર', 'યહૂદી', 'મધુમતી', 'કોહિનૂર' અને 'મુગલ- જેવી ફિલ્મો છે. 'એ-આઝમ' જેવી ફિલ્મ્સ માટે સારી રીતે ખૂબ જ લોકપ્રિય બન્યા છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ