ધર્મ / કુંભ રાશિમાં શુક્ર-શનિનો સંયોગ: 7 માર્ચથી ખુલી જશે આ 5 રાશિવાળાના ભાગ્ય, થશે મોટો ધનલાભ

Venus-Saturn conjunction in Aquarius, from March 7 will become Dhan Yoga in the horoscope of these 5 zodiac signs.

શનિ તેની દહન અવસ્થામાં કુંભ રાશિમાં પહેલેથી જ હાજર છે. જ્યોતિષીઓ કહે છે કે કુંભ રાશિમાં શુક્ર અને શનિનો સંયોગ 5 રાશિઓને સમૃદ્ધ બનાવી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ