બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / ધર્મ / vastu tips these rules important when you plant tulsi in home

વાસ્તુ ટિપ્સ / શું તમારા ઘરમાં પણ છે તુલસીનો છોડ? તો જાણી લેજો આ 3 નિયમ, નહીં તો આવી જશે દરિદ્રતા

Bijal Vyas

Last Updated: 04:12 PM, 4 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

vastu tips: વાસ્તુ શાસ્ત્ર અનુસાર, જો તમારા ઘરમાં તુલસીના છોડ છે તો અમુક વસ્તુઓનું ધ્યાન રાખવુ જરુરી છે.

  • તુલસીના છોડમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. 
  • તુલસીના છોડને ક્યારેય સુકાવા દેવી ના જોઇએ
  • તુલસીના છોડની યોગ્ય રીતે સંભાળ રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે

Tulsi plant Rules: તુલસીના છોડને હિન્દુ ધર્મમાં વિશેષ માન્યતા આપવામાં આવી છે. માનવામાં આવે છે કે, તુલસીના છોડમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. 

વાસ્તુ શાસ્ત્ર અનુસાર, જો તમારા ઘરમાં તુલસીના છોડ છે તો અમુક વસ્તુઓનું ધ્યાન રાખવુ જરુરી છે. જો તમારા ઘરમાં તુલસીના છોડ લગાવેલો છે તો તે હંમેશા લીલુછંમ રહેવુ જોઇએ. 

ભૂલથી પણ ઘરમાં આ દિશામાં ન રાખો તુલસીનો છોડ, થઈ શકે છે નુકસાન | tulsi or  basil plant must be in this side at your home know everything about

વાસ્તુ અનુસાર, તુલસીના છોડને ક્યારેય સુકાવા દેવી ના જોઇએ. તુલસીનું સુકાવુ અશુભ માનવામાં આવે છે. 

વાસ્તુ અનુસાર, જ્યાં તુલસી છે, ત્યાં કોઇ રીતની ગંદકી ના હોવી જોઇએ. તુલસીનો છોડ ઘરમાં જે જગ્યાએ લગાવેલો છે, ત્યાં તેની આસપાસ સફાઇ રાખો.

માનવામાં આવે છે કે તુલસીના છોડની યોગ્ય રીતે સંભાળ રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. 

ઘરમાં તુલસી હોય તો ક્યારેય ન કરવી જોઈએ આ ભૂલ, નહીંતર લક્ષ્મીજી થઈ જશે નારાજ  | vastu tips never make these mistakes with tulsi plant

ઠંડીની સિઝનમાં તુલસીને તડકાની વધારે જરુર પડે છે. તેથી તેને એવી જગ્યાએ રાખો કે જેથી સૂર્યપ્રકાશ મળી રહે. 

જો તમે આ નિયમોનું પાલન કરો છો તો તેનાથી ઘરમાં બરકત આવશે અને તમે આર્થિક રીત સક્ષમ બનશો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ