ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
કેમ મળ્યો હતો મૃત્યુદંડ
બસ્તી જિલ્લાના છાવણીમાં સ્થિત પીપલ વૃક્ષ 250 ક્રાંતિકારીઓની મૃત્યુદંડનો સાક્ષી છે. કારણ કે અહીં ક્રાંતિકારીઓએ બ્રિટિશ સરકાર દ્વારા 1857 માં જલિયાંવાલા બાગ બળવો દરમિયાન ભારતીય સ્વાતંત્ર્ય સેનાનીઓને મળીને ફાંસી આપી હતી.
ADVERTISEMENT
એક સાથે 250 ક્રાંતિવીરોને અપાઈ હતી ફાંસી
છાવણીના આ શહીદ મંદિરનો ઈતિહાસ છે કે, ક્રાંતિકારીઓએ આ જગ્યાને પોતાનું આશ્રય સ્થાન બનાવ્યું હતુ. અંગ્રેજોએ જનરલ કીલેની હત્યા બાદ ક્રાંકિકકારીઓને રાજદ્રોહ સબબ ફાંસીના ફંદામાં લટકાવીને શહીદ કરી દીધા હતા.
ADVERTISEMENT
શહીદોના માનમાં બન્યુ સ્મારક
ત્યાર બાદ આ વિસ્તારને અંગ્રેજી હૂકૂમતે સૈનિક છાવણીમાં તબદીલ કરી દીધી હતી. અને એ જ વખતે આ એરિયાનું નામ છાવણી પડી ગયુ હતુ. હાઈવેના કિનારે આજે પણ એ પીપળાનું ઝાડ એ જ ગૌરવથી ઉભુ છે. લીલોછમ પીપળો એ શહીદોની યાદગીરી છે. સ્વતંત્ર સેનાનીઓની યાદમાં અહીં શહીદ સ્મારક બનાવવામાં આવ્યુ છે જ્યાંથી લોકો દૂર દૂરથી આવી શ્રદ્ધાસૂમન ચઢાવી દેશદાઝને વધુ દ્રઢ બનાવે છે.
સંકળાયેલા મુદ્દાઓ