ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / Tech & Auto / ટેક અને ઓટો / તમારા કામનું / ઓછો ખર્ચ, વધુ આરામ! ભારતમાં મળતી 5 CNG ઓટોમેટિક કાર, માઈલેજ 36 KMથી પણ વધુ
6 ફોટો ગેલેરી
Last Updated: 04:52 PM, 20 September 2026
1/6
2/6
તમે બજેટમાં CNG ઓટોમેટિક કાર ખરીદવા માંગતા હો તો ટાટા ટિયાગો iCNG AMT એક વિકલ્પ છે. તેની શરૂઆતની કિંમત ₹7.13 લાખ છે. તેમાં 1.2-લિટર એન્જિન 5-સ્પીડ AMT ગિયરબોક્સ સાથે જોડાયેલ છે. આ કારમાં ટાટાની ટ્વીન-સિલિન્ડર ટેકનોલોજી છે, જે બૂટ ફ્લોર નીચે સ્થિત બે નાના CNG સિલિન્ડર લગાવાયા છે.
ADVERTISEMENT
3/6
તમે સારી માઇલેજ સાથે સ્ટાઇલિશ હેચબેક ઇચ્છતા હો તો મારુતિ સુઝુકી સ્વિફ્ટ CNG AMT લઇ શકો છો. શરૂઆતની કિંમત ₹7.92 લાખ છે. તે 1.2-લિટર Z-સિરીઝ એન્જિન અને ઓટોમેટિક ગિયરબોક્સ સાથે આવે છે. કંપનીના ડેટા અનુસાર આ કાર 35.34 કિમી/કિલોગ્રામ સુધીની માઇલેજ આપે છે. સુવિધાઓમાં 7-ઇંચ ટચસ્ક્રીન, વાયરલેસ ચાર્જિંગ, ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ અને છ એરબેગ્સનો સમાવેશ થાય છે.
4/6
ADVERTISEMENT
5/6
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ