બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / તમારા કામનું / ફક્ત આયુષ્માન જ નહીં, આ યોજનાઓમાં પણ લાખો રૂપિયાની મળે છે મફત સારવાર

કામની વાત / ફક્ત આયુષ્માન જ નહીં, આ યોજનાઓમાં પણ લાખો રૂપિયાની મળે છે મફત સારવાર

Ajitsinh Jadeja

Last Updated: 09:24 PM, 3 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Free treatment Schemes For Senior Citizens: દેશમાં સીનિયર સિટિજનને આયુષ્માન વય વંદન સિવાય અન્ય સરકારી યોજનાઓ હેઠળ મફત સારવાર અને હોસ્પિટલ ખર્ચનું કવરેજ મળે છે.

દરેક વ્યક્તિ માટે સ્વસ્થ્ય રહેવું જીવનનો મહત્વનો ભાગ છે. લોકોની ઉમર જેમ જેમ વધે છે તેમ વૃદ્ધાવસ્થા માટે સારી સ્વાસ્થ્ય સુવિધાઓ બહુ જરૂરી છે.જેને લઇ દેશમાં આયુષ્માન વય વંદન યોજના ચલાવવામાં આવે છે.

આયુષ્માન વય વંદન યોજના સિવાય પણ સીનિયર સિટિજન લોકો માટે સરકાર ઘણી બીજી યોજનાઓ ચલાવી રહી છે. જે મફત અથવા ઓછા ખર્ચે સારવાર પૂરી પાડે છે. આમાં હોસ્પિટલમાં દાખલ થવું, દવા અને ગંભીર બીમારીઓ માટે કવરેજ સામેલ થાય છે.

FAMILY-HEALTH

આ યોજનામાં વરિષ્ઠ નાગરિક મેડિક્લેમ પોલીસી વૃદ્ધોને રૂપિયા 10 લાખ સુધીનું વીમા કવરેજ પૂરું પાડે છે. આ યોજના ફેમિલી ફ્લોટર પ્લાનના આધાર પર જીવનસાથી કે પાર્ટનર માટે કવરેજ પણ પૂરું પાડે છે. આ મેડિકલેમ પોલિસી એટલે SCHIS માં 60-80 વર્ષની વયના વ્યક્તિઓને મેડિકલ કવરેજ મળે છે. આ પોલિસી એક વર્ષ માટે હોય છે પરંતુ 90 વર્ષ સુધી રિન્યુ કરી શકાય છે. એક લાખ રૂપિયા સુધીનું હોસ્પિટલમાં દાખલ થવાનું કવરેજ અને 2 લાખ રૂપિયા સુધીનું ગંભીર બીમારીનું કવરેજ શામેલ છે.

આ પણ વાંચોઃ હેલ્થ / બદલાતી ઋતુમાં ફ્લુના જોખમથી આ રીતે બચો, જાણી લો ઉપાય

કેન્દ્ર સરકારની આરોગ્ય યોજના CGHSએ કેન્દ્ર અને ભૂતપૂર્વ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે એક આરોગ્ય વીમા યોજના છે. આ યોજના માટે પાત્ર લોકોમાં રેલવેકર્મી, ન્યાયાધીશો, દિલ્હી પોલીસના કર્મચારીઓ, સાંસદો અને સ્વતંત્રતા સેનાનીઓનો સમાવેશ થાય છે. આ યોજનાઓનો લાભ મેળવવા માટે આધાર કાર્ડ, ઉંમરનો પુરાવો અને પેન્શન કાર્ડ જેવા જરૂરી દસ્તાવેજો તૈયાર કરવા આવશ્યક છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

SENIOR CITIZENS Free Treatment Health Scheme
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ