બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ધો. 10-12 પાસ નવયુવાનો માટે આવી નૌસેનામાં નોકરી કરવાની ઉજ્જવળ તક, ફટાફટ કરો એપ્લાય
Last Updated: 10:34 AM, 31 July 2024
ભારતીય નૌકાદળે નેવી સિવિલિયન એન્ટ્રન્સ ટેસ્ટ (INCET-01/2024)નું નોટિફિકેશન બહાર પાડી દીધું છે. આ માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 2 ઓગસ્ટ છે. INCET-2024 દ્વારા નેવીમાં ચાર્જમેન (એમ્યુનિશન વર્કશોપ), ચાર્જમેન (ફેક્ટરી), ચાર્જમેન (મિકેનિક), વૈજ્ઞાનિક સહાયક, ડ્રાફ્ટ્સમેન (કન્સ્ટ્રક્શન), ફાયરમેન, ફાયર એન્જિન ડ્રાઈવર, ટ્રેડસમેન મેટ, પેસ્ટ કંટ્રોલ વર્કર, કૂક અને MTS ની જગ્યાઓ પર ભરતી થશે.
ADVERTISEMENT

નૌકાદળમાં ખાલી જગ્યા
ADVERTISEMENT
આ પણ વાંચો: ધો.10 પાસ યુવાનો ઉડાવશે ડ્રોન, સરકારની 50 ટકા ડિસ્કાઉન્ટ પર ટ્રેનિંગ, જાણો યોજનાની વિગતો
ADVERTISEMENT
શૈક્ષણિક લાયકાત
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.