બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / મનોરંજન / Using a stolen mobile can be punished

જોગવાય / ચોરીનો સ્માર્ટફોન ખરીદવા પર થશે 3 વર્ષની જેલ, તમે ખરીદ્યો છે સેકન્ડ હેન્ડ ફોન, તો થઈ જજો સાવધાન

Kishor

Last Updated: 11:49 PM, 4 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચોરાયેલો સ્માર્ટફોન ભૂલથી પણ ખરીદી લીધો અને પોલીસને માહિતી મળી જશે તો તમારે ત્રણ વર્ષ સુધી જેલમાં જવું પડશે અને દંડ પણ ભોગવવું પડશે.

  • ચોરાઉ મોબાઈલ વાપરવા બદલ થઈ શકે છે સજા
  • ત્રણ વર્ષ સુધી જેલમાં જવું પડશે
  • લોકેશન આધારે પોલીસ આરોપી સુઘી પહોંચી જશે

ડિજિટલ યુગ અને સોશિયલ મીડિયાના આ જમાનામાં સ્માર્ટફોન યુઝર્સ પ્રીમિયમ ફોન તરફ વળ્યા છે. પ્રીમિયમ ફોનનો ઉપયોગ કરવાના શોખને કારણે મોટાભાગના લોકો સેકન્ડ હેન્ડ ફોન ખરીદતા પણ ખાંચકાતા નથી. ત્યારે તમને જાણીને નવાઈ લાગશે કે જો તમે ચોરાયેલો સ્માર્ટફોન ભૂલથી પણ ખરીદી લીધો અને પોલીસને માહિતી મળી જશે તો તમારે ત્રણ વર્ષ સુધી જેલમાં જવું પડશે અને દંડ પણ ભોગવવું પડશે.

Smartphone Tips: જૂનો મોબાઈલ વહેંચતા પહેલા આ વાતોનું રાખજો ખાસ ધ્યાન, નહીં  તો થશે નુકસાન | Smartphone Tips: Pay special attention to these things  before sharing the old mobile, otherwise there will

ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ હેઠલ મળે છે સજા
ચોરી કરેલા ફોન સાથે ઝડપાવવા બદલ ત્રણ વર્ષની સજાની જોગવાઈ છે. સાથે સાથે એક લાખ રૂપિયાનો દંડ પણ ભોગવવાનો વારો આવે છે. તમને જણાવી દઈએ કે આ સજા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000 ની કલમ 66 બી હેઠળ સંભળાવવામાં આવે છે જેમાં સજા અને દંડ બંને પણ થઈ શકે છે. આથી પ્રીમિયમ ફોન કે સેકન્ડ હેન્ડ ફોન ખરીદતા લીધા પહેલા સૌપ્રથમ ખાતરી કરી લેવી જોઈએ કે સ્માર્ટફોન વેચનારને ઓળખવા જરૂરી છે. એટલું જ સ્માર્ટ ફોન ખરીદતા પહેલા જેના પર જીએસટી નંબર લગાવેલો હોય તેવા અસર બિલની માંગણી કરી લેવી જોઈએ.

સ્માર્ટફોન યુઝર્સના આવ્યા અચ્છે દિન, ફોન સિક્યોરીટીને લઈ સરકારે કર્યું  જોરદાર પ્લાનિંગ, આ સુવિધાઓનો લુફત ઉઠાવવા રહો તૈયાર indian government plan  on ...

પોલીસ સ્ટેશનને અરજી કરવામાં આવે છે
મહત્વનું છે કે જ્યારે કોઈપણ લોકોનો ફોન ગુમ થાય છે ત્યારે પોલીસ સ્ટેશનને અરજી કરવામાં આવે છે. આ પછી પોલીસ આઈએમઈઆઈ નંબર પરથી ફોનને ટ્રેકિંગ કરશે અને ફોન સ્વીચઓન થતા જ પોલીસને ચોક્કસ લોકેશન મળી શકે છે. આથી ચોરી થયેલો મોબાઈલ ભૂલથી પણ તમે વાપરો તો તાત્કાલિક પોલીસની ઝપટે ચડી શકો છો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ