બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / સંદેશખાલી પીડિતાને X કેટેગરીની સુરક્ષા, તો બંગાળમાં ભાજપના વધુ 5 નેતાઓને પણ સિક્યોરિટી પ્રદાન કરાઇ, જાણો કારણ

ભારત / સંદેશખાલી પીડિતાને X કેટેગરીની સુરક્ષા, તો બંગાળમાં ભાજપના વધુ 5 નેતાઓને પણ સિક્યોરિટી પ્રદાન કરાઇ, જાણો કારણ

Last Updated: 08:33 AM, 30 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સંદેશખાલી પીડિત અને બસીરહાટથી ભાજપના ઉમેદવાર રેખા પાત્રાને X શ્રેણીની સુરક્ષા આપવામાં આવી છે. આ પગલું એવા સમયે ઉઠાવવામાં આવ્યું છે જ્યારે પાત્રા પોતે કહી રહ્યા હતા કે છેલ્લા કેટલાક દિવસોથી પોતાને ખતરો છે.

સંદેશખાલી પીડિત અને બસીરહાટથી ભાજપના ઉમેદવાર રેખા પાત્રાને X શ્રેણીની સુરક્ષા આપવામાં આવી છે. આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે પાત્રા કહી રહ્યા હતા કે છેલ્લા કેટલાક દિવસોથી પોતાની જાત પર ખતરો છે. રેખા પાત્રાની સાથે ગૃહ મંત્રાલયે બંગાળના વધુ 5 નેતાઓને પણ સુરક્ષા પૂરી પાડી છે.

વધુ વાંચોઃ ક્યાંક ગરમાગરમ લૂ, તો ક્યાંક વરસાદને લઇ એલર્ટ જાહેર, જુઓ શું કહે છે IMDની અપડેટ આગાહી

આ સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે મની લોન્ડરિંગ કેસમાં તૃણમૂલ કોંગ્રેસના પૂર્વ નેતા શાહજહાં શેખની મુશ્કેલીઓ વધી રહી છે. વિશેષ પીએમએલએ કોર્ટે તેની ન્યાયિક કસ્ટડી 13 મે સુધી લંબાવી છે. એજન્સીના અધિકારીઓ પર ટોળાના હુમલાના સંબંધમાં ED દ્વારા 30 માર્ચે શેખની ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટના ત્યારે બની જ્યારે ટીમ 5 જાન્યુઆરીના રોજ પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લામાં સંદેશખાલીમાં તેના પરિસરમાં સર્ચ કરવા ગઈ હતી. આ ટીમ મની લોન્ડરિંગના અન્ય એક કેસમાં કાર્યવાહી કરવા પહોંચી હતી. EDએ શેખ પર મત્સ્ય ઉછેરના વ્યવસાય તરીકે ગામલોકોની જમીન હડપ કરીને મેળવેલા ગેરકાયદેસર નાણાંને છુપાવીને મની લોન્ડરિંગનો આરોપ મૂક્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ