બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ukraine president volodymyr zelenskyy old video viral

વાયરલ / રશિયા સામેના યુદ્ધ વચ્ચે વાયરલ થયો રાષ્ટ્રપતિ ઝેલેન્સકીનો જુનો VIDEO, ડાન્સ જોઈને તમે પણ કહેશો 'સાચો કલાકાર'

Kavan

Last Updated: 07:07 PM, 27 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુક્રેનમાં એક ટેલિવિઝન જગતની હસ્તી રહી ચૂકેલ વોલોદીમીર ઝેલેન્સ્કીએ કદાચ અનુમાન કર્યું ન હોય કે તેઓ તેમના દેશના રાષ્ટ્રપતિ બનશે.

  • ઝેલેન્સ્કીનો જુનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
  • ડાન્સ શોમાં લીધો હતો ભાગ
  • 2014માં રાજનીતિમાં થયાં હતા સામેલ 

હવે જ્યારે રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું છે, ત્યારે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમીર ઝેલેન્સ્કી તેમની બહાદુરીની ચર્ચા ચારેકોર છે. આ દરમિયાન ઝેલેન્સકીના જૂના વીડિયો પણ વાયરલ થઈ રહ્યા છે. આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ઝેલેન્સકી ડાન્સ કરતી જોવા મળી રહ્યા છે.

2006માં જીત્યો હતો મોટો ખિતાબ

ખરેખર, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમીર ઝેલેન્સ્કી રાષ્ટ્રપતિ બનતા પહેલા કોમેડિયન હતા. રિપોર્ટ્સ અનુસાર, આ વીડિયો 2006નો છે જ્યારે તેમણે એક ડાન્સ રિયાલિટી શોમાં ભાગ લીધો હતો. ડાન્સિંગ વિથ ધ સ્ટાર્સ નામના આ શોમાં ઝેલેન્સકીએ માત્ર ભાગ લીધો જ નહીં, પરંતુ તે આ શોનો વિજેતા પણ બન્યા હતા. વાયરલ વીડિયોમાં તે પોતાના કો-સ્ટાર સાથે ડાન્સ કરતો જોવા મળી રહ્યા છે.

વોલોદીમીર ઝેલેન્સ્કીએ 2006માં ડાન્સિંગ વિથ ધ સ્ટાર્સની યુક્રેનિયન આવૃત્તિ જીતી હતી. આ વીડિયો વાયરલ થતાં જ લોકોએ ઝેલેન્સકીના વખાણ કરવાનું શરૂ કરી દીધું, લોકો ઝેલેન્સકીની ડાન્સ સ્કિલની પ્રશંસા કરી રહ્યા છે. અહેવાલો અનુસાર, ઝેલેન્સકીએ ખૂબ જ નાની ઉંમરથી અભિનય શરૂ કર્યો હતો અને પછીથી તે યુક્રેનમાં સૌથી વધુ ચર્ચિત અભિનેતાઓમાંનો એક બની ગયો હતો.

2014માં રાજનીતિમાં થયાં હતા સામેલ 

એવું પણ કહેવાય છે કે જ્યારે યુક્રેનની સરકારે 2014માં રશિયન કલાકારોને દેશમાં કામ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો, ત્યારે તેની સામે અવાજ ઉઠાવનારાઓમાં ઝેલેન્સકી પણ સામેલ હતા. રાજકારણમાં પ્રવેશતા પહેલા, ઝેલેન્સકીએ તેમના દેશને પ્રમાણિક રાજકારણનું વચન આપ્યું હતું. હવે યુક્રેન પર રશિયાના આક્રમણથી આ નેતાની ચર્ચા આખી દુનિયામાં થઈ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ