ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Technology / two-months-of-deleted-data-will-be-available-on-whastapp

NULL / બે મહિનાનો ડિલીટ થઇ ગયો ડેટા મળશે Whastapp પર

Published By: vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

Whastapp પર  દિવસ દરમિયાન ઘણા મેસેજ વીડિયો અને ફોટો શેર કરવામાં આવે છે. આ ઉપરાંત ઓડિયો ક્લિપ પણ મોકલવામાં આવે છે. ફોનની સ્પેસને ખાલી કરવા માટે આપણે મહત્વપૂર્ણ ચીજો પણ ડિલીટ થઇ જાય છે. યૂઝર્સની આ સમસ્યા હવે ખતમ થઇ જશે. 

જલ્દી જ Whatsapp એવું ફીચર તૈયાર કરવા જઇ રહ્યું છે જેનાથી ડિલીટ થઇ ગયેલી ફાઇલ ફોટો વીડિયો અને ઓડિયો ક્લિપને ફરીથી ડાઉનલોડ કરી શકાશે. એની પર માત્ર મીડિયા ફાઇલ જ ડાઇનલોડ કરી શકશો. ટેક્સ્ટ મેસેજ પાછા મળી શકશે નહીં. હાલમાં આ ફીચરમાત્ર એન્ડ્રોઇડ એપના 2.18.113 વર્ઝન પર આવ્યું છે. 

સૌથી પહેલા Whatsapp  અપડેટ કરવું પડશે.  પછી એ ચેટ બોક્સમાં જાવ. યૂઝર્સના નામ પર ક્લિક કરો અને નીચેની તરફ મીડિયા લખેલું હશે. ત્યાં તમને બધી ફાઇલ જોવા મળશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ