બ્રેકિંગ ન્યુઝ

logo
logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

VTV / મનોરંજન / બોલિવૂડ / tv hina khan not able to took roza during ramazan reveal suffering from gastroesophageal

મનોરંજન / 36 વર્ષીય હિના ખાનની બીમારી વધી, ઉપવાસ દરમિયાન ખરાબ થઈ રહી છે હાલત, મદદ માટે કરી આજીજી

Arohi

Last Updated: 02:58 PM, 15 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Hina Khan Suffering From Gastroesophageal: હિના ખાન ડેલી સોપની સાથે રિયાલિટી શોઝમાંથી પણ ખૂબ જ ચર્ચામાં આવી હતી. વર્ષ 2009માં તેમણે ટીવીની દુનિયામાં પગ મુક્યો અને થોડા જ સમયમાં લોકપ્રિય થઈ ગઈ. તે ઘણી ફિલ્મ અને ઓટીટી પ્રોજેક્ટ્સનો પણ ભાગ રહી ચુકી છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ હિના ખાને ફેંસની સાથે પોતાની મુશ્કેલીને મુકી છે અને જણાવ્યું છે કે રમઝાનના પાક મહિનામાં તેણે રોઝા કર્યા છે તેમાં તેને કેટલી મુશ્કેલીઓ આવી રહી છે.

ટીવીની સંસ્કારી વહૂથી વિલન બની લોકોને ચોંકાવનાર 36 વર્ષની સુંદર એક્ટ્રેસ હિના ખાન પડદા પર પોતાની અદાકારીથી લોકોના દિલોમાં ખાસ જગ્યા બનાવી ચુકી છે. ટીવીના ફેમસ શો 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં અક્ષરા અને પછી કસોટી જિંદગી કી-2માં કોમોલિકાનું પાત્ર નિભાવીને તેમણે લોકોના દિલ જીતી લીધા છે.

હિના ખાનની તબિયત પાછલા થોડા દિવસોથી ઠીક નથી. થોડા દિવસો પહેલા તેના હોસ્પિટલમાં દાખવ થવાની ખબર સામે આવી હતી. હાલમાં જ તેણે જણાવ્યું કે રમઝાનમાં તેની તબિયત વધારે બગડવા લાગી છે. 

રમઝાનમાં બગડી હિનાની તબિયત 
હિના ખાન ડેલી સોપની સાથે રિયાલિટી શોઝમાંથી પણ ખૂબ જ ચર્ચામાં આવી હતી. વર્ષ 2009માં તેમણે ટીવીની દુનિયામાં પગ મુક્યો અને થોડા જ સમયમાં લોકપ્રિય થઈ ગઈ. તે ઘણી ફિલ્મ અને ઓટીટી પ્રોજેક્ટ્સનો પણ ભાગ રહી ચુકી છે. 

સોશિયલ મીડિયા પર એક્ટિવ હિના ખાને ફેંસની સાથે પોતાની મુશ્કેલીને મુકી છે અને જણાવ્યું છે કે રમઝાનના પાક મહિનામાં તેણે રોઝા કર્યા છે તેમાં તેને કેટલી મુશ્કેલીઓ આવી રહી છે. 

 

રોઝાના કારણે વધારે બગડી તબિયત 
રમઝાનના અવસર પર હિનાએ રોઝા રાખ્યા છે. પરંતુ તેમના માટે આ સરળ ન હતું. તેણે જણાવ્યું કે રોઝાના કારણે તેની બીમારી વધારે વધી રહી છે. હિનાએ જણાવ્યું કે તે ગેસ્ટ્રોએસોફેગલ રિફ્લક્સ બીમારીથી પીડિત છે અને તેના કારણે તેને રોઝા રાખવામાં તકલીફ થઈ રહી છે. હિનાએ એક ફોટો શેર કર્યો છે જેમાં તેના હાથમાં ખજૂર દેખાઈ રહી છે. આ ફોટોની સાથે તેણે પોતાની આપવીતી સંભળાવી છે. 

વધુ વાંચો: અમિતાભ બચ્ચનની તબિયત બગડી! મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં કરવામાં આવી એન્જીયોપ્લાસ્ટી 

તેણે જણાવ્યું કે કેવી રીતે તેની માતાએ તેને જણાવ્યું કે ખજૂરથી મદદ મળશે. તેણે પોતાના ફેંસને કહ્યું કે જો તેમને કોઈ અન્ય ઉપાય ખબર હોય તો તેમને જરૂર જણાવે. હિનાએ આગળ જણાવ્યું કે તેને ડીએમ ન કરે કારણ કે તેનું ડીએમ કામ નથી કરી રહ્યું. માટે તેને પોસ્ટમાં જ કમેન્ટ કરી તેને ઓપ્શન આપે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ