બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

VTV / ધર્મ / tulsi pooja giving water do not do these 3 things even by mistake

વાસ્તુ ટિપ્સ / તુલસી પૂજા કરનારા જરા આટલું વાંચી લેજો, જળ અર્પણ કરતી વખતે ભૂલથી પણ ન કરતા આ 4 કાર્ય, નહીંતર...

Arohi

Last Updated: 08:50 AM, 12 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Tulsi Pooja Niyam: જ્યોતિષશાસ્ત્રમાં તુલસીને સૌથી પવિત્ર માનવામાં આવે છે. હિંદૂ ધર્મમાં આ છોડની ખાસ પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે તુલસી ભગવાન વિષ્ણુને અતિપ્રિય છે.

  • ખૂબ જ પવિત્ર છે તુલસીનો છોડ 
  • હિંદૂ ધર્મમાં તુલસીનું ખાસ મહત્વ 
  • ભગવાન વિષ્ણુને અતિપ્રિય છે તુલસી

તુલસીને ઘરમાં લગાવીને તેની પૂજા કરવાથી જીવનમાં ઘણી મુશ્કેલીઓ દૂર થાય છે. પરંતુ આ બધુ ત્યારે જ સંભવ છે જ્યારે તમે તુલસી સાથે જોડાયેલા નિયમોને સારી રીતે ફોલો કરશો. ખાસ કરીને તુલસીમાં જળ અર્પિત કરવાના નિયમો. 

તુલસીમાં જળ અર્પિત કરવાને લઈને જાણકારી ન હોય તો તમે આર્થિક સંકટમાં ઘેરાઈ શકો છો. તમને ધન હાનીનો સામનો કરવો પડી શકે છે. એવામાં જરૂરી છે કે તુલસી સાથે જોડાયેલી કોઈ પણ ભૂલો કરવાથી બચો. 

એકાદશીએ ન આપો પાણી 
એકાદશીના દિવસે તુલસીના છોડમાં જળ આપવાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે. તેના કારણે વ્યક્તિને ઘણા પ્રકારના આર્થિક સંકટનો સામનો કરવો પડે છે. તેમના બનતા કાર્યમાં અવરોધ આવે છે. તેના ઉપરાંત એવી પણ માન્યતા છે કે આ દિવસે તુલસી માતા ભગવાન વિષ્ણુ માટે નિર્જળા વ્રત કરે છે. માટે એકાદશીના દિવસે તુલસીમાં જળ આપવાથી બચો. 

તુલસીને દક્ષિણ દિશામાં ન રાખો 
વાસ્તુ શાસ્ત્ર અનુસાર જો તમારા ઘરમાં તુલસીનો છોડ છે તો ભુલથી પણ દક્ષિણ દિશામાં તેને ન રાખો. આમ કરવાથી ઘરમાં નેગેટિવ એનર્જીનો પ્રવાહ વધી જાય છે. જીવનમાં મુશ્કેલી આવવા લાગે છે. તેના ઉપરાંત જો તમે તુલસીને દક્ષિણ દિશામાં મુકો છો તો ધન આગમન પર વિરામ લાગી શકે છે. 

વધારે પ્રમાણમાં ન આપો જળ 
તુલસીના છોડમાં વધારે પ્રમાણમાં જળ ન આપવું જોઈએ. એવું કરવાથી તુલસીના છોડના મૂળ કોવાઈ જશે. તેનાથી પણ તુલસીનો છોડ સુકાઈ શકે છે. એવી માન્યતા છે કે ઘરમાં તુલસીનો છોડ સુકાઈ જવો શુભ સંકેત નથી હોતો. 

સૂર્યોદય વખતે જળ આપવું શુભ 
ધાર્મિક માન્યતાઓ અનુસાર તુલસીમાં જળ આપવાનો સૌથી સારો સમય સવારનો છે. એવી માન્યતા છે કે સૂર્યોદયના સમયે તુલસીમાં જળ આપવાથી ખાસ લાભની પ્રાપ્તિ થઈ શકે છે અને આર્થિક સંકટોથી છુટકારો મળી શકે છે. 

સિલાઈ વગરના વસ્ત્ર 
પુરાણો અનુસાર તુલસીના છોડમાં જળ આપતી વખતે હંમેશા એ વાતનું ધ્યાન રાખો કે તમે સિલાઈ વગરનું એક પણ વસ્ત્ર ન પહેરો. સિવેલા કપડા પહેરીને તુલસીમાં જળ આપવાથી લાભ પ્રાપ્ત નહીં થાય. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ