ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ફૂલ પધરાવવા જતા કેનાલમાં તણાતા પતિ-પત્નીના મોત, આણંદના લીંગડા પાસે મહી કેનાલમાં કરુણ ઘટના
Last Updated: 03:16 PM, 28 September 2026
ADVERTISEMENT
આણંદના લીંગડા પાસે મહી કેનાલમાં ફૂલ પધરાવવા પતિ-પત્ની કેનાલમાં પડ્યાં હતા અને તેમના બન્નેના મોત થયા હતા. મેઘવા નજીકથી દંપતીના મૃતદેહ મળી આવ્યાં હતા. ફૂલ પધરાવવા જતા દંપતી સાથે કરુણ ઘટના સર્જાઈ હતી. પગ લસપતા પતિ કેનાલમાં પડ્યો તેની પાછળ પત્નીએ પણ પડતું મૂક્યું હતું. નજીક ઉભેલી પુત્રીએ સગા સંબંધીઓને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં ઉમરેઠ-ભાલેજ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી.
ADVERTISEMENT
પતિ-પત્નીની અંતિમયાત્રા નીકળી
ગોંડલ પંથકમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને કમકમાટીભર્યા સમાચાર સામે આવ્યા છે. ગોંડલ તાલુકાના ઘોઘાવદર અને રામોદ ગામ વચ્ચે પુરપાટ ઝડપે આવી રહેલી એક કાર અને એક્ટિવા વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો હતો.
ADVERTISEMENT
એક્ટિવા પર સવાર 3 લોકોના મોત
ADVERTISEMENT
આ ગોઝારી દુર્ઘટનામાં એક્ટિવા પર સવાર એક જ પરિવારના ત્રણ સભ્યોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા છે, જેના કારણે સમગ્ર અનિડા ભાલોડી ગામ સહિત આખા પંથકમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Daily Dose / શું ગરમ પાણી પીવાથી વજન ઘટે?
ADVERTISEMENT
ADVERTISEMENT