ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / હાથીયા ગાજવીજ સાથે વરસાદ વરસે તો આવતા વર્ષે કેવું ચોમાસું રહેશે? અંબાલાલ પટેલે આવી સંભાવના વ્યક્ત કરી
7 ફોટો ગેલેરી
Last Updated: 12:27 PM, 28 September 2026
1/7
રાજ્યમાં ફરી એક વખત હવામાનમાં પલટો આવવાની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આજથી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
2/7
અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે, 5 ઓક્ટોબર સુધી ગાજવીજ સાથે ‘હાથીયો’ વરસાદ થવાની શક્યતા છે. લોકવાયકા મુજબ હાથીયો ગાજવીજ સાથે વરસે તો આગામી વર્ષના વરસાદ અંગેના સંકેતો જોવા મળે છે. તેમણે એમ પણ જણાવ્યું છે કે હાથીયો ગર્જે ત્યારે તીડ ભાગી જતા હોવાની લોકમાન્યતા છે.
ADVERTISEMENT
3/7
4/7
ADVERTISEMENT
5/7
6/7
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ