બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / દુનિયામાં કયા ફોન સૌથી વધુ વેચાય છે? છેલ્લા 3 મહિનાનો રિપોર્ટ જાહેર, આ કંપનીએ મારી બાજી
Last Updated: 11:47 AM, 8 November 2024
વર્ષ 2024 ની ત્રીજી ત્રિમાહીમાં સ્માર્ટફોન માર્કેટમાં સારી એવી હલચલ જોવા મળી અને ઘણા બધા જ નવા ફોન લોન્ચ થાય છે. જોકે, જો તમે જાણવા ઈચ્છો છો તો આ દરમિયાન કયા ડિવાઇઝ સૌથી વધારે વેચાયા છે રિપોર્ટમાં આની વાત કરવામાં આવી છે. માર્કેટ રિસર્ચ ફર્મ Counterpoint એ જણાવ્યું કે છેલ્લા ત્રણ મહિનામાં iPhone 15 Series ની ખૂબ ખરીદી થઈ છે. આ સિવાય પ્રો મોડલ્સ ખૂબ વેચાણા છે.
ADVERTISEMENT
Counterpoint Research એ પોતાની રિપોર્ટમાં જણાવ્યું છે કે પહેલી વાર iPhone ના પ્રો મોડલ્સ કુલ આઈફોન સેલ્સનો અડધો ભાગ રહ્યો. આ સિવાય Samsung Galaxy S24 પણ સતત ત્રીજી ત્રિમાહીમાં ટોપ 10 બેસ્ટસેલિંગ સ્માર્ટફોનનો ભાગ રહ્યો છે. વર્ષ 2018 પહેલી પહેલી વાર કોઈ s સીરિઝ મોડેલ 2024માં આ લિસ્ટમાં સામેલ થઈ શક્યો છે. ટોપ 10 સૌથી વધારે વેચાતું મોડેલ્સની 2024 ની છેલ્લી ત્રિમાહીમાં થયેલ કુલ સ્માર્ટફોન સેલ્સના 19% રહ્યા.
ADVERTISEMENT
ટોપ-લિસ્ટમાં સામેલ ચાર Apple iPhones
રિપોર્ટમાં સૌથી વધારે વેચાતા ટોપ 10 ડીવાઇઝની લિસ્ટ શેયર કરી છે. આમાં ચાર Apple iPhones મોડેલ્સ સામેલ છે અને સેમસંગના પાંચ ફોન પણ આ લિસ્ટનો ભાગ છે. ટોપ 10 લાઇનઅપ લાંબા સમયથી બદલાયા નથી અને બતાવ્યું છે કે ગ્રાહકોની પસંદ વધારે બદલાની નથી. આ લિસ્ટમાં એક શાઓમીનો ડીવાઇઝ પણ સામેલ છે.
છેલ્લી ત્રિમાહીમાં સૌથી વધારે વેચાય આ સ્માર્ટફોન
તમે છેલ્લી ત્રિમાહીમાં સૌથી વધારે વેચાતા સ્માર્ટફોનની લિસ્ટ નીચે જોઈ શકો છો,જેમાં iphone 15 ટોપ પર છે.
iPhone 15
iPhone 15 Pro Max
iPhone 15 Pro
Galaxy A15 4G
Galaxy A15 5G
Galaxy A35 5G
Galaxy A05
iPhone 14
Redmi 13C 4G
Galaxy S24
વધુ વાંચો: આ ખતરનાક એન્ડ્રોઇડ માલવેયરથી બચીને રહેજો! નહીંતર બેંક એકાઉન્ટ સાફ થતા વાર નહીં લાગે, જુઓ કેવી રીતે
સ્પષ્ટ છે કે ગ્રાહક હાઇ-એન્ડ સ્માર્ટફોન ખરીદવાનો પસંદ કરી રહ્યા છે અને એપલ iPhone માટે મળતા પેમેન્ટ ઓપ્શનના કારણે યુઝર્સ વધ્યા છે. આ સિવાય સેમસંગ ડીવાઇઝમાં મળતા જનરેટિવ AI ફીચરને પણ ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ગોલ્ડ પર મોટું અપડેટ / આ દિવસ સુધી ખરીદી લેજો સોનું પછી વધી જશે ભાવ, સામે આવ્યું મોટું કારણ
ADVERTISEMENT