ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / આજે ગુજરાતનો સ્થાપના દિવસ, જાણો દેશના 'મોડેલ સ્ટેટ' સાથે જોડાયેલી રોચક વાતો

photo-story

8 ફોટો ગેલેરી

હેપ્પી બર્થ ડે / આજે ગુજરાતનો સ્થાપના દિવસ, જાણો દેશના 'મોડેલ સ્ટેટ' સાથે જોડાયેલી રોચક વાતો

Last Updated: 11:40 AM, 1 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ગુજરાતને અલગ રાજ્યનો દરજ્જો અપાવવા માટે 'મહાગુજરાત આંદોલનની' મહત્વની ભૂમિકા રહી છે, આ આંદોલનના પ્રણેતા હતા ઇન્દુ ચાચા એટલે કે ઇન્દુલાલ યાજ્ઞિક

1/8

photoStories-logo

1. બૃહદ મુંબઇ

1 મે એટલે ગુજરાતનો સ્થાપના દિવસ, આજના દિવસે ( 1 મે 1960) બૃહદ મુંબઇમાંથી બે અલગ રાજ્યો બન્યા. એક ગુજરાત અને બીજુ મહારાષ્ટ્ર

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. રોચક વાતો

ચાલો આજના દિવસે ગુજરાત રાજ્ય સાથે જોડાયેલી રોચક વાતો જાણીએ

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/8

photoStories-logo

3. પ્રથમ વખત ઉજવણી

ગુજરાતના સ્થાપના દિવસની ઉજવણીની શરૂઆત વર્ષ 1992માં થઇ.. પ્રથમ વખત અમદાવાદમાં સ્થાપના દિવસની ઉજવણી થઇ હતી

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. પ્રથમ મુખ્યમંત્રી અને પ્રથમ રાજ્યપાલ

ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી હતા જીવરાજ મહેતા અને પ્રથમ રાજ્યપાલ હતા મહેંદી નવાઝ ઝંગ

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/8

photoStories-logo

5. જિલ્લાઓની સંખ્યા

ગુજરાત રાજ્યની સ્થાપના થઇ ત્યારે તેના 17 જિલ્લાઓ હતા આજે જિલ્લાઓની સંખ્યા 34 છે

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો

વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કચ્છ છે અને વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો ડાંગ છે

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/8

photoStories-logo

7. વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો

વસ્તીની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો અમદાવાદ છે

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. દરિયા કિનારો

ગુજરાત પાસે દેશમાં સૌથી લાંબો 1600 કિલોમીટરનો દરિયાકિનારો છે

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

History Of Gujarat Gujarat Gaurav Din Gujarat Sthapna Divas
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ