બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / માનસિક શાંતિ મળે, આ રાશિના જાતકો માટે આજનો દિવસ જીવનસાથી સાથે મતભેદ રહે, જુઓ આજનું રાશિફળ

photo-story

13 ફોટો ગેલેરી

આજનું રાશિફળ / માનસિક શાંતિ મળે, આ રાશિના જાતકો માટે આજનો દિવસ જીવનસાથી સાથે મતભેદ રહે, જુઓ આજનું રાશિફળ

Last Updated: 10:00 PM, 17 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Daily Horoscope : તમામ રાશિના જાતકો માટે જુઓ મંગળવાર (18 ઓગસ્ટ 2026)નો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને આજના દિવસે વિશેષ ધ્યાન અને સાવચેતી રાખવી પડશે તે પણ જાણો.

1/13

photoStories-logo

1. આજનું પંચાંગ

18 08 2026 મંગળવાર, માસ શ્રાવણ, પક્ષ સુદ, તિથિ છઠ્ઠ, નક્ષત્ર સ્વાતિ, યોગ શુક્લ, કરણ તૈતિલ, રાશિ તુલા (ર.ત.)

આ તસવીર શેર કરો

logo logo logo

2/13

photoStories-logo

2. મેષ (અ.લ.ઈ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ ધંધામાં મહત્વના કાર્યો થાય, યાત્રામાં વિઘ્નના યોગ બની શકે, જીવનસાથી સાથે મતભેદ રહે, મહત્વકાંક્ષા પૂરતી અવસર મળે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/13

photoStories-logo

3. વૃષભ (બ.વ.ઉ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ મૂડી રોકાણમાં લાભની સ્વભાવના છે, કૌટુંબિક કાર્યોના વિશેષ યોગ બને, આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે, યાત્રા તણાવભરી રહે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/13

photoStories-logo

4. મિથુન (ક.છ.ઘ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ વાહનથી સંભાળવું, કાર્યક્ષેત્રમાં સામાન્ય વિધ્નો આવે, રોકાણથી બચવું, માતાના આશીર્વાદ મળે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/13

photoStories-logo

5. કર્ક (ડ.હ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારા કાર્યોમાં સમય પસાર થાય, રોગ, ઋણ અને વિવાદથી બચવું, સામાજિક કાર્યોમાં પ્રવાસ થશે, સંતાનના કાર્ય સફળ થાય.

આ તસવીર શેર કરો

logo logo logo

6/13

photoStories-logo

6. સિંહ (મ.ટ)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ ખાન પાનમાં સાવધાની રાખવી, કર્મ ક્ષેત્ર પરિવર્તનના યોગ બને, વેપારમાં ભાગીદારી થી લાભ થાય, સારા કાર્યો માટે યાત્રા સંભવ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/13

photoStories-logo

7. કન્યા (પ.ઠ.ણ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ જીવનસાથી સાથે તણાવ રહે, ગુસ્સા ઉપર સંયમ રાખવો, વિવાદમાં વિશેષ લાભ, સગા સંબંધીથી લાભ મળે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/13

photoStories-logo

8. તુલા (ર.ત.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ વેપારમાં લાભ થાય, પ્રિય વ્યક્તિની મુલાકાત થાય, વિવાદોમાં લાભ થશે, મૂડી રોકાણમાં લાભ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

9/13

photoStories-logo

9. વૃશ્ચિક (ન.ય.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ કુટુંબ વેપારમાં મતભેદ રહે, પ્રભાવથી શત્રુ પરાસ્ત, ભાગીદારીમાં લાભ મળે, સંતાન પક્ષે ચિંતા દૂર થાય.

આ તસવીર શેર કરો

logo logo logo

10/13

photoStories-logo

10. ધન (ભ.ધ.ફ.ઢ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ નવા પરિચયથી લાભ થાય, માતૃ પક્ષે આર્થિક મદદ મળે, વાહન ધ્યાનથી ચલાવો, સંતાનથી સારા સમાચાર મળે.

આ તસવીર શેર કરો

logo logo logo

11/13

photoStories-logo

11. મકર (ખ.જ.)

આ રાશિના જાતકો માટે આાજનો દિવસ યાત્રાના યોગ બને, નવા કામથી લેણું મળે, વિવાદિત કાર્યોમાં વિજય મળે, ધર્મ શ્રદ્ધામાં વૃદ્ધિ થાય.

આ તસવીર શેર કરો

logo logo logo

12/13

photoStories-logo

12. કુંભ (ગ.શ.સ.ષ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાજિક કાર્યોમાં લોકપ્રિયતા મળે, મહેમાન સ્નેહી સાથે મુલાકાત થાય, માનસિક શાંતિ મળે, વેપાર મધ્યમ રહે.

આ તસવીર શેર કરો

logo logo logo

13/13

photoStories-logo

13. મીન (દ.ચ.ઝ.થ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ મનગમતા કાર્યમાં રુચિ રહે, રોગ શત્રુથી લાભ થાય, આર્થિક સમસ્યાઓ હળવી બને, વિવાદિત કાર્યોમાં વિજય મળે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Daily Rashifal 18 august 2026 Today Panchang Today's Horoscope
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ