બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / પ્રવાસના યોગ બનશે, આ રાશિના જાતકો શત્રુ પર વિજય મેળવશો, જુઓ આજનું રાશિફળ

photo-story

13 ફોટો ગેલેરી

આજનું રાશિફળ / પ્રવાસના યોગ બનશે, આ રાશિના જાતકો શત્રુ પર વિજય મેળવશો, જુઓ આજનું રાશિફળ

Last Updated: 10:00 PM, 14 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Daily Horoscope : તમામ રાશિના જાતકો માટે જુઓ શનિવાર (15 ઓગસ્ટ 2026)નો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને આજના દિવસે વિશેષ ધ્યાન અને સાવચેતી રાખવી પડશે તે પણ જાણો.

1/13

photoStories-logo

1. આજનું પંચાંગ

15 08 2026 શનિવાર, માસ શ્રાવણ, પક્ષ સુદ, તિથિ ત્રીજ, નક્ષત્ર ઉત્તર ફાલ્ગુની, યોગ સિદ્ધ, કરણ ગર, રાશિ સિંહ (મ.ટ.) સવારે 9:33 પછી કન્યા (પ.ઠ.ણ.).

આ તસવીર શેર કરો

logo logo logo

2/13

photoStories-logo

2. મેષ (અ.લ.ઈ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ પ્રોપર્ટીને લગતા કામકાજમાં રાહત થશે, શત્રુ પર વિજય મેળવશો, પારિવારિક તણાવને કારણે માનસિક અશાંતિ રહેશે, કામકાજમાં જવાબદારીમાં વધારો થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/13

photoStories-logo

3. વૃષભ (બ.વ.ઉ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ સંતાનોના પ્રશ્નોમાં રાહત અનુભવશો, ધંધાકીય કામમાં લાભ થશે, શેર બજારથી લાભ થશે, પ્રવાસના યોગ બનશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/13

photoStories-logo

4. મિથુન (ક.છ.ઘ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ જમીનને લગતા કામમાં ફાયદો થશે, માતા તરફથી આશીર્વાદ મળશે, ધંધામાં નવી તકો મળશે, પરિવારનો સુંદર સહયોગ મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/13

photoStories-logo

5. કર્ક (ડ.હ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ સમજદારીથી કામ કરશો તો લાભ થશે, પારિવારિક સુખમાં વધારો થશે, મોટાભાઈથી લાભ થશે, રોકાણ કરેલું આજે લાભ કરાવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/13

photoStories-logo

6. સિંહ (મ.ટ)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક બાબતમાં ઉન્નતિ થશે, સમજ્યા વગરનું રોકાણ નુકસાન કરશે, પારિવારિક સહયોગ મળશે, ખોટા લોકોથી દૂર રહો.

આ તસવીર શેર કરો

logo logo logo

7/13

photoStories-logo

7. કન્યા (પ.ઠ.ણ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ સ્વાસ્થ્યમાં સાચવવું જરૂરી છે, આત્મબળથી કામ કરશો તો ફાયદો થશે, નવા રોકાણમાં ધીરજથી કામ લેવું, જીવનસાથી સાથે પ્રવાસ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/13

photoStories-logo

8. તુલા (ર.ત.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ ખોટા ખર્ચા ઉપર કાબુ રાખવો, નવા આવકના દ્વાર ખુલશે, ભાગીદારીવાળા કામમાં સાચવવું, માનસિક ચિંતા રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

9/13

photoStories-logo

9. વૃશ્ચિક (ન.ય.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક બાબતોમાં લાભ થશે, આકસ્મિક ધનલાભની સંભાવના છે, પ્રોપર્ટીને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવશે, વાહન ચલાવવામાં કાળજી રાખવી.

આ તસવીર શેર કરો

logo logo logo

10/13

photoStories-logo

10. ધન (ભ.ધ.ફ.ઢ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ આવકના સાધનોમાં વૃદ્ધિ થશે, વાહન લેવાના યોગ સારા છે, નવું ઘર લેવા માટે ઉત્તમ દિવસ છે, સહ કર્મચારીનો સહયોગ મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

11/13

photoStories-logo

11. મકર (ખ.જ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ જીવનસાથીનો ઉત્તમ સહયોગ મળશે, આવકમાં વધારો થશે, સંતાનોના પ્રશ્નોમાં રાહત અનુભવશો, નાની નાની મુશ્કેલીમાંથી માર્ગ મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

12/13

photoStories-logo

12. કુંભ (ગ.શ.સ.ષ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ પારિવારિક જીવન સુખમય બનશે, બહારના કામથી સારી આવક થશે, નોકરીમાં નવી તકો પ્રાપ્ત થશે, તબિયત માટે દિવસ ઠીક નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

13/13

photoStories-logo

13. મીન (દ.ચ.ઝ.થ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ વ્યવસાયમાં થોડી ચિંતા રહેશે, ધંધાને અને પરિવારને સાથે ના રાખો, યાત્રા પ્રવાસના યોગ બનશે, પરિવારમાં સાધારણ અશાંતિ જણાશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Daily Rashifal 15 august 2026 Today Panchang Today's Horoscope
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ