બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / કોઈપણ ઉપર આંધળો વિશ્વાસ નુકસાન કરાવે, આ રાશિના જાતકોને જીવનસાથીનો સહયોગ મળશે, જુઓ આજનું રાશિફળ

photo-story

13 ફોટો ગેલેરી

આજનું રાશિફળ / કોઈપણ ઉપર આંધળો વિશ્વાસ નુકસાન કરાવે, આ રાશિના જાતકોને જીવનસાથીનો સહયોગ મળશે, જુઓ આજનું રાશિફળ

Last Updated: 10:00 PM, 7 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Daily Horoscope : તમામ રાશિના જાતકો માટે જુઓ શનિવાર (08 ઓગસ્ટ 2026)નો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને આજના દિવસે વિશેષ ધ્યાન અને સાવચેતી રાખવી પડશે તે પણ જાણો.

1/13

photoStories-logo

1. આજનું પંચાંગ

08 08 2026 શનિવાર, માસ અષાઢ, પક્ષ વદ, તિથિ દશમ બપોરે 1:58 પછી અગિયારસ, નક્ષત્ર રોહિણી, યોગ ધ્રુવ સવારે 9:00 પછી વ્યાઘાત, કરણ વિષ્ટિ ભદ્રા, રાશિ વૃષભ (બ.વ.ઉ.)

આ તસવીર શેર કરો

logo logo logo

2/13

photoStories-logo

2. મેષ (અ.લ.ઈ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ માનસિક ચિંતા અનુભવશો, તબિયત બાબતે સંભાળવું, સ્વજનોથી નિરાશા મળશે, ખર્ચની બાબતે સાચવીને કામ કરવું.

આ તસવીર શેર કરો

logo logo logo

3/13

photoStories-logo

3. વૃષભ (બ.વ.ઉ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ આવકનું પ્રમાણ વધશે, ધંધામાં ફાયદો થશે, કોઈ સારા સમાચાર મળશે, હરીફાઈવાળા કામમાં સફળતા મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/13

photoStories-logo

4. મિથુન (ક.છ.ઘ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ માનસિક બેચેની અનુભવશો, રોકાણ માટે સમય સારો નથી, જીવનસાથીનો સહયોગ મળશે, મહેનતનાં પ્રમાણમાં ઓછું ફળ મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/13

photoStories-logo

5. કર્ક (ડ.હ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ વિકાસના કામોમાં ગતિ મળશે, કોઈ નજીકનાં મિત્રોથી સહયોગ મળશે, ધંધામાં સારી આવક પ્રાપ્ત થશે, કરેલા કાર્યોમાં સફળતા મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/13

photoStories-logo

6. સિંહ (મ.ટ)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ પારિવારિક સંબંધોમાં લાભ થશે, ધીરજથી દિવસની શરૂઆત કરવી, કોઈ કામમાં ઉતાવળ કરવી નહીં, મિત્રો સાથે વૈચારિક મતભેદ રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/13

photoStories-logo

7. કન્યા (પ.ઠ.ણ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ વિરોધીઓથી પરેશાની જણાશે, કામકાજમાં સામાન્ય રહેશે, ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં વધારો થશે, રોકાયેલા કામમાં પ્રગતિ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/13

photoStories-logo

8. તુલા (ર.ત.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ નવા કરારોમાં ધનનો વ્યય થશે, કોઈપણ પ્રકારનાં ઉધારથી બચવું, લેવડ-દેવડમાં કાળજીથી કામ લેવું, કરેલી મહેનત સારું ફળ આપશે.

આ તસવીર શેર કરો

logo logo logo

9/13

photoStories-logo

9. વૃશ્ચિક (ન.ય.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ શેરબજારમાં સારો લાભ થશે, વ્યવસાયમાં નવા કોન્ટ્રાક્ટ મળશે, યાત્રા પ્રવાસનાં યોગ બને છે, પરિવારમાં તણાવ, માનસિક અશાંતિ રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

10/13

photoStories-logo

10. ધન (ભ.ધ.ફ.ઢ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ વ્યવસાયમાં નવી તકો મળશે, સમય આપને અનુકૂળ બનશે, કામની કદર થશે, શત્રુ પક્ષથી સાવધાની રાખવી.

આ તસવીર શેર કરો

logo logo logo

11/13

photoStories-logo

11. મકર (ખ.જ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ જીવનસાથીનો ઉત્તમ સહકાર મળશે, પરિવાર સાથે માંગલિક પ્રસંગોમાં જવાનું થશે, નોકરિયાત વર્ગને ખર્ચમાં વધારો થશે, અવરોધો રહેવા છતાંય સારી સફળતા મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

12/13

photoStories-logo

12. કુંભ (ગ.શ.સ.ષ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ પોતાની મનની વાત ગુપ્ત રાખવી, પરિવારની ખુશી માટે પ્રયત્નશીલ રહેશો, કોઈપણ ઉપર આંધળો વિશ્વાસ નુકસાન કરાવે, દાંપત્યજીવન સુખમય રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

13/13

photoStories-logo

13. મીન (દ.ચ.ઝ.થ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ ભાગીદારીવાળા કામમાં સાચવીને કામ કરવુ, કામનો બોજો વધશે, ગુસ્સા અને અકારણ ક્રોધ ઉપર કાબુ રાખવું, પોતાના દ્વારા જ નુકસાન થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Today Panchang Daily Rashifal 07 august 2026 Today's Horoscope
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ